રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 પ્લેટ
  1. રગડો બનાવવા માટે
  2. 1/2 કપબાફેલા સૂકા વટાણા
  3. 1બટેકુ બાફેલ
  4. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  5. ચપટીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. એસેમ્બલ માટે
  8. 20-25પાપડી પૂરી/પાણી પૂરી ની પૂરી
  9. 2 ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  10. 2 ટેબલ સ્પૂનખજૂર આંબલી ની ચટણી
  11. 1ટામેટુ સમારેલ
  12. 1કાંદો સમારેલ
  13. તૈયાર કરેલ રગડો
  14. 1/2 કપસેવ
  15. ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ રગડો બનાવવા માટે એક પેન મા બાફેલા વટાણા, બટેકુ, ચપટી હળદર, ચાટ મસાલો અને મીઠું એડ કરી 2-3 મીનીટ બોઇલ કરી લો. રગડો થોડો થીક રાખવો.

  2. 2

    હવે સર્વીંગ પ્લેટ મા પૂરી લઈ તેમા રગડો એડ કરો પછી ગ્રીન અને સ્વીટ ચટણી, કાંદા ટામેટા, સેવ અને ચાટ મસાલો એડ કરી સર્વ કરો.

  3. 3
  4. 4

    રગડો થોડો ઠંડો વાપરવો.
    ચટણી નુ પ્રમાણ તમારી પસંદગી પ્રમાણે વધારે ઓછુ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes