બીટ નું શરબત (Beetroot Sharbat Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ને ધોઈ તેની છાલ કાઢી, તેના નાના ટુકડા કરી,મિક્સર જારમાં એડ કરો. તેમાં થોડું પાણી રેડી ક્રશ કરો.
- 2
હવે એક બાઉલમાં લઈ ગરણી થી ગાળી લો. ત્યારબાદ તેમાં શેકેલા જીરાનો પાઉડર,મીઠું, સંચળ પાઉડર, લીંબુ નીચોવી બધું બરાબર હલાવી દો. હવે બીટ નું શરબત તૈયાર છે.
- 3
હવે એક સર્વિંગ ગ્લાસમાં બીટ નું શરબત નાખી, ઉપરથી બરફના ટુકડા એડ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
કાલાખટ્ટા શરબત (Kalakhatta Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia Unnati Desai -
-
-
જમરૂખ નું શરબત(Guava sharbat recipe in Gujarati)
આ એક હેલ્ધી અને કોઈ પણ ફૂડ કલરના ઉપયોગ વગર બનાવવા આવેલ વાનગી છે. આ જમરૂખ પાઈનેપલ લીબું અને ખાંડ થી બનતી વાનગી છે. તમે ઘરે મહેમાન આવે કે પછી કોઈ નાની પાર્ટી હોઈ ત્યારે ઠડા પીણાં ની જગ્યા પર આ વાનગીની ઉપયોગ જરી શકો છો. જયારે બાળકો કોઈ ફળ નથી ખાતા ત્યારે આ રીતે ફળનો ઉપયોગ કરીને અલગ રીતે આપવાથી બાળકોને પણ આ વાનગી પસંદ આવે છે. તો ચાલો બનાવીએ જમરૂખ નું શરબત. આ વાનગી તમે સ્ટોર પણ કરી શકો છો. Tejal Vashi -
-
બીટ ની પૂરી (Beet Puri Recipe in Gujarati)
#GA4#Week9નાના છોકરાઓ બીટ ખાતા હોતા નથી તો બીટને પુરીમાં આવી રીતે નાખીને બનાવવામાં આવે તો છોકરાઓ લાલ કલર જોઈ તરત જ ખાઈ જાય છે Sonal Doshi -
-
-
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક અને સ્ટેમીના આપે તેવું સત્તુ નું નમકીન શરબત Jigna Patel -
-
-
-
-
-
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura -
-
-
-
દાડમ અને બીટ નું જયૂસ (Pomegranate Beetroot Juice Recipe In Gujarati)
#EB#RC3#WEEK3(redrecepies) Krishna Dholakia -
-
-
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#amla#GA4#Week11આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે. આમળા શરીર માટે પણ ઘણા ગુણકારી છે અને શિયાળામાં આમળાનો ઉપયોગ બધા ઘરમાં થતો જ હોય છે ફાયદા કારક અને આ એવું શરબત છે જે આપણે એને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકે છે અને રોજે એનો ઉપયોગ કરી શકે છે#cookpadindia#cookpad_gu. Khushboo Vora -
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#RB1#શરબતકોકમ એ વિટામિન c થી ભરપૂર છે એનું શરબત, ચટણી પણ બનાવી શકો છો. અને દાળ માં પણ નાખી ને વાપરી શકો છો. Daxita Shah -
-
સમર કુલિંગ ડ્રીંક (ગુલમહોર નું શરબત)
#સમર#મોમ ફ્રેન્ટ્સ આપણા માંથી ઘણા એ નાનપણ માં ગુલમ્હોર ના ફૂલ તો ખાધા જ હશે,કેમ ખરું ને .મેં પણ ખાધા છે. આ ફૂલ સ્વાદ માં સહેજ ખાટા હોય છે. અને આ ફૂલ ઉનાળા માંજ થાય છે.તે શરીર ને ઠંડક આપે છે.આજે આ ફૂલ માંથી સરબત બનાવ્યો છે તો તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15196159
ટિપ્પણીઓ (3)