ચોકલેટ કોફી(Chocolate Coffee Recipe In Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia

ચોકલેટ કોફી(Chocolate Coffee Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. ૧/૨ કપમલાઈ
  3. ૧ ચમચીકોફી પાઉડર
  4. ૧ ચમચીચોકલેટ પાઉડર
  5. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક પેનમાં દૂધ અને મલાઈ લઈ તેમાં કોફી પાઉડર,ચોકલેટ પાઉડર અને ખાંડ નાખો
    હેન્ડ મિક્ષ્ચર થી ક્રશ કરો એટલે ફીણ વલસે
    હવે બરફના ટૂકડા સાથે ચોકલેટ કોફી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
પર

ટિપ્પણીઓ

Similar Recipes