ઘટકો

  1. ૨ નંગ બાફેલા બટાકા
  2. ૧ વાટકીઘઉં નો લોટ
  3. ૧/૪ વાટકીસોજી
  4. ૧ tbs લાલ મરચું પાઉડર
  5. ૧/૨ v હળદર
  6. ૧/૪ મોટી ચમચી અજમો
  7. કોથમીર
  8. મીઠું
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા નો લોચો કરી તેમાં લોટ, મસાલા, તેલ મિક્સ કરી જરૂર જેટલું પાણી નાખી ને કણક બાંધવી.. કણક પૂરી ની હોય તેનાથી થોડી કઠણ બાંધવી.. ૧૫થી૨૦ મિનિટ બાદ તેના લુવા પાડી પૂરી વણી ને ગરમ તેલ માં તળી લો..
    નાસ્તા માં ચા કે કોફી સાથે એકલી પણ ટેસ્ટી લાગે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes