આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

Rinku Rathod @Rinku134
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને ધોઈ છાલ નીકાળી ચિપ્સ પાડી છૂટી કરી લો
એક મોટા બાઉલ માં બન્ને લોટ ચાળી લો તેમાં ઉપરમુજબ ની બધી વસ્તુ એડ કરી તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો તેમાં થોડું ગરમ તેલ અને ચપટીક જ સોડા ઉમેરો
પાડેલી ચિપ્સ એક એક લેતા જઈ બેટર માં બોળી ને તળવું....
Similar Recipes
-
બટાકા ની પૂરી (Bataka Poori Recipe In Gujarati)
નાન મોટા સૌને ભાવતું ફરસાણ , ગમે તે સમયે ફટાફટ તૈયાર થઇ જાય એવો નાસ્તો Pinal Patel -
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે ગમે તે સમયે ખાઈ શકાય એવી ટેસ્ટી આલુ પૂરી બધી age ના ને ભાવશે.. Sangita Vyas -
-
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
#EB #Week8 #Aloo_Puri #MasalaAlooPuri#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમસાલા આલુ પૂરીબનાવવામાં સરળ, સ્વાદ માં લાજવાબ ,નાસ્તા માં કે પછી ટિફીન માં ,પાર્ટી માં કે પછી પીકનીક માં,નાનાં - મોટાં બધાંની મનભાવતી,ચાલો બનાવીએ મસાલા આલુ પૂરી .. Manisha Sampat -
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી તમે બ્રેક ફાસ્ટ હોય કે ડીનર મા ખાવા ની ખૂબ મજા આવે છે, સબ્જી ની જરૂર પડતી નથી. Bhavnaben Adhiya -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી ગરમ નાસ્તામાં પીરસી શકાય છે. ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે. Vibha Mahendra Champaneri -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujrati#aalupuri Tulsi Shaherawala -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુપુરી મસાલા પૂરી ની બહેન જ ગણાય મસાલા પૂરી માં આપણે આલુ નાખતા નથી અને આલુપુરી માં આપણે આલુ નાખે છે એટલો જ ફેર છે મેં પણ આલુ પૂરી બનાવી અને આદત મુજબ આલુપુરી થોડી હળદર નાખી એટલે એનો રંગ yellow આવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8 સાદી પૂરી અને મસાલા પૂરી બનાવતા જ હશો આજે મે આલુ પૂરી બનાવી છે જેને લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ઝટપટ થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
નાસ્તામાં સવારે કે સાંજે મસાલા આલુ પૂરી ચા કે લસણ ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15203822
ટિપ્પણીઓ (8)