કોનૅ ક્રીમી કીસ (Corn Creamy Kees Recipe In Gujarati)

#RC1
મકંઈ ડોઙા,ભુટ્ટા, કોર્ન જેવા નામો થી જણીતા સ્પેશલ,સીજનલ દેશી અને અમેરીકન મકઈ આવી ગઈ છે . મકઈ ની વાનગી બનાવી ને માનસુન મા ઝરમર બરસાત ના આનંદ લઈયે છે. મે આજે અમેરીકન મકઈ ની કીસ બનાવી છે ચટાકેદાર , ચટપટી ક્રીમી મિલ્કી ફલેવર વાલી કીસ બનતા વાર નથી લાગતી તો ચાલો જોઈયે બનાવાની રીત
કોનૅ ક્રીમી કીસ(અમેરીકન મકઈ ની કીસ)
કોનૅ ક્રીમી કીસ (Corn Creamy Kees Recipe In Gujarati)
#RC1
મકંઈ ડોઙા,ભુટ્ટા, કોર્ન જેવા નામો થી જણીતા સ્પેશલ,સીજનલ દેશી અને અમેરીકન મકઈ આવી ગઈ છે . મકઈ ની વાનગી બનાવી ને માનસુન મા ઝરમર બરસાત ના આનંદ લઈયે છે. મે આજે અમેરીકન મકઈ ની કીસ બનાવી છે ચટાકેદાર , ચટપટી ક્રીમી મિલ્કી ફલેવર વાલી કીસ બનતા વાર નથી લાગતી તો ચાલો જોઈયે બનાવાની રીત
કોનૅ ક્રીમી કીસ(અમેરીકન મકઈ ની કીસ)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા અમેરીકન મકઈ ને છોલી ને દાણા કાઢી લેવાના,અને મિકચર ગ્રાઈન્ડર જાર મા ગ્રાઈન્ડ કરી લેવાના
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને હીગં,રાઇ ના વઘાર કરી ને મકઈ ની પેસ્ટ નાખી ને શેકી લેવાના. મીઠુ,મરચુ,હળદરપાઉડર નાખી ને મિક્સ કરી ને ચલાવતા સરસ શેકી લો. શેકાતા મકઈ કુક થઈ જાય છે,પાણી બળી જાય છે.સ્લો મીડીયમ ફલેમ પર 15મીનીટ મા જ શેકાઇ ને કુક થઈ જાય છે કારણ કે અમેરીકન મકઈ પોચી,સોફટ,કુણી હોય છે
- 3
ત્યાર પછી મલાઈ એડ કરી ખાડં નાખી દો અને બધુ બરોબર મિક્સ કરી ને હલાવો 5મીનીટ મા તેલ છુટ્ટૂ પડી જશે અને સરસ ક્રીમી ટેકસચર આવી જશે.દુધ કે પાણી નાખવાની જરુરત નથી પડતી.કેમ કે મકઈ મા પોતાના મોઇશચર હોય છે. બસ મલાઈ થી.મિલ્કી ફ્લેવર,ક્રીમી ટેકસચર આવશે.
- 4
તૈયાર છે મિલ્કી ફલેવર,સ્વાદ વાલા ક્રીમી કોનૅ કીસ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન લબાબદર (Corn Lababdar Recipe In Gujarati)
#RC1રેઈન્ બો ચેલેન્જCorn Lababdar(અમેરીકન મકઈ ડોડા ની સબ્જી) વરસાત ની સીજન આવવાની સાથે શાક માર્કેટ મા મકઈ આવાની શુરુઆત થઈ જાય છે..દેશી અને અમેરીકન મકઈ ની વાનગી બનાવાની ,ખાવાની મજા આવી જાય છે મે અમેરીકન મકઈ ની યલો ગ્રેવી વાલી સબ્જી કોર્ન લબાબદાર બનાવી છે.આશા છે કે બધા ને પસંદ પડશે . Saroj Shah -
મકાઇ નો ચેવડા (સ્વીટ કોર્ન ચેવડો)
#MRC#yellow recipe# mousam ma su chhe રેની સીજન મા મકઈ ખૂબ સારી મળે છે. દેશી અને સ્વીટ કૉર્ન અમેરીકન મકઈ. પીળી ,સફેદ બન્ને હોય છે . મકઈ ની જાત જાત ની વેરાયટી બનાવી ને લોગો માનસૂન એન્જાય કરી ને મકઈ ડોડા ની લિજજત માળતા હોય છે Saroj Shah -
મકઈ ના કપ કેક(makai na cup cake recipe in gujarati)
#ફટાફટ 5 પોસ્ટ#વીકેન્ટ રેસીપી તાજી લીલી અમેરીકન મકઈ વરસાત ની સીજન મા મળે છે . રિમઝિમ બરસાતી મોસમ મા મકઈ ની વાનગી ખાવાની મજા કઈ ઓર હોય છે .મે અમેરીકન મકઈ ને વાટી ને કુક કરી ને કપ કેક ના ફૉમ મા સર્વ કરી છે. Saroj Shah -
મકાઈ ની કીસ
#માઇઇબુક રેસીપી# માનસૂન સ્પેશીયલ આ સીજન મા લીલી મકઈ મળે છે મકઈ ડોડા થી ઘણી વાનગી બનાવા મા આવે છે લીલી મકઈ ના ચેવડો, મકઈ ની કીસ,નામો થી પ્રસિદ્ઘ આ વાનગી અમેરીકન અને દેશી બન્ને મકઈ થી બાનાવા મા આવે છે મકઈ મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર હોય છે મે અમેરાકન મકઈ મા થી રેસીપી બનાવી છે શેકી ને ,બાફી ને તો આપણે ખાતા હોઈયે છે. શાક પણ બનાવીયે છે પણ ચેવડા(કીસ. ) ની આ રેસીપી ખુબ ટેસ્ટી લાગે છે.અને સરલતા થી બની જાય છૈ Saroj Shah -
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB Week 8#RC1,week1,yellow recipe#weekend recipe(અમેરીકન મકઈ ની ભેળ) અમેરીકન મકઈ સ્વાદ મા મીઠી પીળા રંગ ની સોફટ દાણા વાલી , મોશચર થી ભરપુર હોય છે ,પ્રોટ્રીન,ફાઈબર ,કાર્બોહાઈડ્રેટ,સ્ટાર્ચ સારા પ્રમાણ મા હોય છે.મે સરસ કલર ફુલ જયાકેદાર, ચટાકેદાર ભેળ બનાવી છે.ઓઈલ ફ્રી ભેળ સ્વાદ મા લજબાબ છે Saroj Shah -
કોર્ન વડા (Corn Vada Recipe In Gujarati)
#RC1#EB#week9. મકઈ વડાAmerican makai na vada) વરસાત ની સીજન મા મકઈ સરસ આવે છે .દેશી અને અમેરીકન પીલી મકઈ, સ્વાદ મા મીઠી ,નરમ, પોચા દાણા, પીલા રંગ ની હોય છે.એના થી વિવિધ પ્રકાર ની વાનગી બને છે મે અમેરીકન મકઈ ના વડા બનાવયા છે.મોટે ભાગે વડા તળી ને બને છે પરન્તુ મે વડા ને સેલોફ્રાય કરીો ક્રન્ચી કિસ્પી બનાયા છે Saroj Shah -
કોનૅ કેપ્સીકમ ની સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#MRC#corn special#mousam ma su chhe બરસાતી માહોલ હોય , બાજાર મા સ્વીટ કોનૅ મકઈ ની ફુલ બહાર હોય. મકઈ ની વાનગી ખાવાની અને બનાવાની મજા આવી જાય છે .આજે મે ગરમાગરમ રોટલી સાથે કોનૅ કેપ્સીકમ ની શાક બનાવયુ છે Saroj Shah -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB રેગ્યુલર રસોઈ માં બ નતી સબ્જી છે જે લંચ કે ડિનર માં લાઈ બનાવી શકાય. Saroj Shah -
અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Rcipe In Gujarati)
#GCR#Bppa special recipe#Ankut-prasad recipe ગણપતિ દાદા ના અન્નકૂટ મા મે કાજુ ,દ્રાક્ષ થી ભરપુર સેવ ખમણી બનાવી છે Saroj Shah -
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB4#week10#urad dalઅધિકતર લોગો સફેદ અડદ દાળ (છોળા વગરની) દાળ બનાવે છે .નૉર્થ ઇન્ડિયા મા લંચ કે ડીનર મા કાળી છોળા વાલી અડદ ની દાળ બનાવે છે. દહીં વડા અથવા કચોરી મા જ સફેદ અડદ દાળ ની બનાવે છે .આજે મે નૉર્થ ઈન્ડિયા મા બનતી કાલી છોળા વાલી અડદ દાળ બનાવી ને ખટાશ માટે આમોલિયા નાખયા છે. Saroj Shah -
બટાકા -ટામેટા ની રસીલી શાક (Potato Tomato Shak Recipe in Gujarati)
ઢાબા પર કે રેલ્વે પ્લેટ પર બનતી રેગુલર શાક છે. ઓછા મસાલા ફિર ભી ગજબ ની ટેસ્ટી શાક શ્રમિકો અને યાત્રિયો ને ખાવા માટે આર્કષિત કરે છે . સાત્વિક,સ્વાદિષ્ટ, અને સોડમ વાલી કિફાયતી શાક એમની ભૂખ પણ સંતોષે છે. ત્રિકોળ આકાર ના પરાઠા અથવા ઘંઉ ના લોટ ની પૂરી થી મજા માળે છે,તો જોઈયે બટાકા ની રસીલી શાક બનાવાની રીત. Saroj Shah -
શાહી નટી પૌઆ (Shahi Nutty Poha Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#લંચબાકસ ,કયૂક એન્ડ ઈજી રેસીપી બધા ના ફેવરીટ નાસ્તા બટાકા પૌઆ. .કેહવાય છે કે સવાર ના નાસ્તા રાજાશાહી અને હેલ્ધી હોવો જોઈયે મે પૌઆ મા નટસ અને દાડમ ,સેવ નાખી ને પોષ્ટિક બનાયા છે Saroj Shah -
ઓટસ-રવા અપ્પે (Oats Rava Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપીઅપ્પે સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે ચોખા અને દાળ થી અપ્સમ પાત્ર મૉ બનાવા મા આવે છે. પરન્તુ લગભગ બધા રાજયો મા લોગો ને પોતાની અનુકુલતા , સ્વાદ પ્રમાણે અપનાવી લીધા છે હવે અપ્પે સ્નેકસ, ની મનપસંદ વાનગી બની ગઈ છે મે સુપર હેલ્ધી ઓટસ,રવા અને વેજીટેબલ મિકસ કરી ને અપ્પે બનાવયા છે. Saroj Shah -
સરસો કા શાક (Saro da Saag recipe in Gujarati)
સરસો ની ભાજી ના શાક પંજાબ ની સ્પેશીયલીટી છે .જે વિન્ટર મા સરસો ની ભાજી સાથે,પાલક,અને ચીલ (બથુઆ)ની ભાજી મીકસ કરી ને બનાવાય છે. અને નાથૅ મા મકઈ ના રોટલા સાથે પીરસવા મા આવે છે . Saroj Shah -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
કોબીજ બટાકા તુવેર દાણા નું શાક (Kobij Bataka Tuver Dana Shak Recipe In Gujarati)
મારે ઘરે બનતી રેગુલર સબ્જી છે.કોબીજ,બટાકા ફ્રેશ લીધા છે અને ફ્રોજન તુવેર દાણા છે. Saroj Shah -
પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે Saroj Shah -
સ્વીટ કોર્ન ચેવડો (Sweet Corn Chevdo Recipe In Gujarati)
#cook pad Gujarati#cookpad india Saroj Shah -
આખા મગ ની દાળ
#AM1પોસ્ટ1 આજ ડીનર મા આખા મગ ની દાળ બનાઈ છે એ પચવા મા હલ્કી છે સ્વાદિસ્ટ અને હેલ્ધી છે. તો જોઈયે સુપર હેલ્ધી ,સુપર ટેસ્ટી દાળ બનાવાની રીત. Saroj Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MBR4#seasonal sabji#cookpad Gujarati#cookpad Indiaવિન્ટર ના શુરુવાત થઈ ગયી છે સાથે તાજી મટર અને મેથી ની સીજન આવી ગઈ છે તો મે મેથી મટર મલાઈ ને રીચ ,ક્રીમી ,ફ્લેવરફુલ, જયાકેદાર સબ્જી બનાવી છે જે મારી ફેમલી ની ફ્વેરીટ સબ્જી છે. Saroj Shah -
મકાઈ ના રોટલા(makai na rotla recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#મકઈ ના લોટ મકઈ પંચમહલ જિલા ના મુખય આહાર છે.મકઈ ની ખેતી (દેશી મકઈ) પંચમહલ મા બહુતાયત મા થાય છે. ભારતીય ભોજન મા ,મકઈ,બાજરી જુવાર ના રોટલા નુ વિશેષ સ્થાન છે.. આમ તો રોટલા ની કોઈ ખાસ રેસાપી નથી હોતી . તેથી રેસીપી ચેલેન્ચ ને સ્વીકારતા મા મકઈ ના રોટલા બનાવયા છે.અને કંકોડા ના શાક,ડુગરી તલ મરચા ની સુકી ચટણી, આને છાસ સાથે સર્વ કરી છે.. Saroj Shah -
-
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
-
કંકોડા કાજૂ ના શાક અને જુવાર ના રોટલા (Kantola Kaju Shak Recipe In Gujarati)
#MRC#cooksnape recipe#EB#Week 13 kakodaGreen recipeકંકોડા કારેલા ની એક પ્રજાતિ છે જે વન કારેલા ના નામ થી પણ જણીતી છે.બરસાતી સીજન મા જ મળે છે .. કાજૂ કંકોડા ના શાક અને જૂવાર ના રોટલા શુદ્ઘ સાત્વિક ભોજન. માનસુન મા ખાવાની મજા કઈ ઔર છે. Saroj Shah -
પકોડા કઢી (Pakora Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપી#કોકપેડ ગુજરાતી કઢી દરેક રાજયો ,શહરો કે ક્ષેત્રો મા વિવિધ રીતે બનાવા મા આવે છે ,મે મધ્યપ્રદેશ ,ઉત્તર પ્રદેશ મા બનતી ડમરુ ના આકાર ના પકોડા વાલી કઢી બનાવી છે સ્વાદ મા ખાટી ,સહેજ તીખી ,ગાઢી, કઢી મા ડબલ (ડમરુ) આકાર ના ભજિયા નાખવા મા આવે છે થોડી ગાઢી અને ખુબજ ઉકાળી ને બને છે ,ભાત ,રોટલી સાથે પીરસાય છે.. ફુલૌરી કઢી ,પકોડા કઢી ,ભજિયા વાલી કઢી જેવા નામો થી જાણીતી રેસીપી છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (8)