આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટમાં તેલ, મીઠું અને કોથમીર નાખી બરાબર મિક્સ કરો; પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લો. હવે નાની નાની પૂરી વણી લો પછી તેમાં કાણા કરી નાખો, ત્યાર બાદ તેને તેલમાં તળી લ્યો.
- 2
હવે બટેટાનો માવો બનાવી તેમાં બધા મસાલા મિક્સ કરો. તેમાં કોથમીર ઉમેરો એક પ્લેટમાં પૂરી ગોઠવી તેના પર આપણે જે બટેટાનું મસાલા વાળું પૂરણ તૈયાર કર્યું છે તે રાખો. ત્યારબાદ તેના પર ડુંગળી, મસાલા શીંગ, ટોમેટો સોસ, અને લાલ, લીલી અને ખજૂર આમલીની ચટણી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
-
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15222730
ટિપ્પણીઓ