આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
5 લોકો
  1. 500 ગ્રામઘઉંનો લોટ
  2. ૨ નંગનાના બટાકા
  3. ૧૦૦ ગ્રામ સોજી
  4. કોથમીર
  5. ૧ ચમચીમીઠુ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૨અજમો
  9. ૧/૩ચીલી ફ્લેક્સ
  10. ૨ ચમચીઘી + ૨ ચમચી તેલ
  11. 700 ગ્રામતેલ પૂરી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    એક બાઉલમાં 500 ગ્રામ લોટ એડ કરો ૨ ચમચી ઘી + 2 ચમચી તેલ એડ કરી મિક્સ કરી લો પછી મીઠું મરચું,હળદર, ચીલી ફ્લેક્સ,અજમો,કટીંગ કરેલા કોથમીર ચાર ચમચી જેટલૂ એડ કરો

  2. 2

    બાફેલા બટાકા છીણીને મિક્સ કરી દો પાણી રેડીને જરૂર મુજબ લોટ બાંધી દો.

  3. 3

    દસ મિનિટ ઢાંકી રાખો પછી નાના ગુલ્લા કરી દો નાની પૂરી વણી એક પ્લેટમાં મુકો.

  4. 4

    એક કડાઈમાં ગરમ તેલ કરી પૂરી તરી લો.

  5. 5

    હવે આલુ પૂરી સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes