રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#RC1
yellow color

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
४ લોકો
  1. 1 વાટકો બાસમતી ચોખા
  2. 1/4 વાટકી ચણાની અને મગની દાળ
  3. 1/2 વાટકી તુવેરની દાળ
  4. 1કાંદો
  5. 1/2 ગાજર
  6. 1/2 કેપ્સીકમ
  7. 1નાનો લીલું મરચું
  8. નાનો બટાકો
  9. 1 મોટો ચમચોતમારે લીલા ધાણા
  10. 1 ટીસ્પૂનહળદર
  11. 1 ટીસ્પૂનમરચું
  12. 1 ટીસ્પૂનમીઠું
  13. 1/2 ટીસ્પૂન ધાણાજીરું
  14. 1 ચમચીતેલ એક ચમચી ઘી
  15. ૧ નંગતજ લવિંગ અને તમાલપત્ર
  16. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કાંદા કેપ્સિકમ બટાકા ધાણા લીલુ મરચુ અને ગા જર સમારી લો

  2. 2

    હવે ચોખા મગની દાળ ચણાની દાળ અને તુવેરની દાળને ધોઈ મેં કુકરમાં રાખો અને બીજા એક વાસણમાં ખીચડી માટે વઘાર મૂકો તેમાં આખું જીરું તજ લવિંગ ના ટુકડા લીમડાના પાન તમાલપત્ર મૂકી દો

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલા શાકભાજી નાખી સાંતળી લો હવે તેમાં હળદર મરચું ધાણાજીરુ હિંગ નાખો તેમાં કાજુ અને બદામ ના ટુકડા નાખો અને સાંતળી લો પછી મીઠું નાખો

  4. 4

    હવે તેમાં પલાળેલા દાળ અને ચોખા ઉમેરી 1-1/2 કપ પાણી નાખો અને કુકરની બે whistle વગાડો તેને ઠંડી થાય એટલે બહાર કાઢી લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Tasty
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes