મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપમકાઈ નાં દાણા
  2. 1 કપપીળી મકાઈ નો લોટ
  3. 1/2 કપકોથમીર
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 1/2 ટી સ્પૂનદહીં
  6. 1/2 ટી સ્પૂનતેલ
  7. 1/2 ટી સ્પૂનમીઠું
  8. 1/2 ટી સ્પૂનતલ
  9. 1/2 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  10. 1/2 ટી સ્પૂનલીલાં મરચા ની પેસ્ટ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મકાઈ નાં દાણા લો.મકાઈ ને મિક્સર જાર માં ક્રશ કરી લો પાણી વગર.

  2. 2

    પછી ક્રશ કારેલા મકાઈ ની પેસ્ટ માં મીઠું
    હળદર,આદુ,મરચા ની પેસ્ટ અને કોથમીર સમારેલી ઉમેરી મિક્સ કરો.

  3. 3

    પછી એમાં દહીં,અને પીળી મકાઈ નો લોટ ઉમેરી એમાં તેલ,અને તલ પણ મિક્સ કરી લો અને પાણી વગર લોટ બાંધો.

  4. 4

    પછી હથેળી માં તેલ લગાવી મકાઈ નાં લોટ નાં નાના લુવા કરી ને હથેળી થી દબાવી ને નાના વડા નો શેપ આપી લો

  5. 5

    પછી ગેસ ચાલુ કરી કડાઈ માં તેલ મૂકી
    ને ધીમી આંચ પર મકાઈ વડા તળી લો.

  6. 6

    વડા તળાઈ જાય પાછી ગેસ બંધ કરી દો.

  7. 7

    પછી ડીશ માં સર્વ કરો મકાઈ વડા ને.
    તૈયાર છે મકાઈ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes