શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 કપબેસન
  2. 1/2 ચમચી અજમો
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 2 tbspતેલ
  5. ચપટીહિંગ
  6. 1/2 tspબેકિંગ સોડા
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન ને ચાળી લો હવે તેમાં મીઠું, તેલ, હિંગ અજમો, સોડા ને 2 ચમચી તેલ નાખી બધુ સરખું મિક્ષ કરી ધીમે ધીમે પાણી નાખતા જઈ સોફ્ટ કણક તૈયાર કરો

  2. 2

    ચમચી જેટલું તેલ લઇ લોટ ને કેળવી લો. હવે તેના ફોટા માં બતાવ્યા પ્રમાણે એક સરખા લુઆ તૈયાર કરો તેલ ગરમ કરવા મુકો

  3. 3

    પાટલા પર લુઓ મૂકી લુઆ ને ઉપર ની બાજુખેંચતા જાવ ચપ્પા કે છરી થી તેને પાટલા થી અલગ કરી ગરમ તેલ માંતળી લો તેને પપૈયા નું છીણ ચટણી, મરચા સાથે સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes