અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 100 ગ્રામઅડદની દાળ
  2. 1 ચમચીજીરું
  3. આદુ-લસણની પેસ્ટ
  4. 1 નંગટામેટું
  5. તેલ પ્રમાણસર
  6. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    અડદની દાળની એક કલાક પલાળવી પછી તેને સારી રીતે ધોઈ એક કઢાઈ માં તેલ મૂકી જીરુ મૂકી આદુ-લસણની પેસ્ટ એડ કરી દાળ વધારવી પછી તેમાં મસાલા એડ કરી દેવા

  2. 2

    અડદની દાળ ચઢી જાય પછી તેમાં ટામેટુ સમારેલુ એડ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes