અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ધોઈને એક કલાક પલાળી રાખો.
- 2
પછી કુકરમાં જરૂર મુજબ પાણી ઉમેરો પછી બે સીટી વગાડો.
- 3
બફાઇ ગયેલી દાળને ઝેરીને તેમાં હળદર, મીઠું, લીલા મરચાંના ટુકડા, લાલ
મરચું, સમારેલ ટામેટું ઉમેરો પછી બરાબર હલાવી ને ઉકાળો. - 4
ઉકળી જાય પછી તેમાં ધાણાજીરુ ઉમેરો ને ઉતારી લો. તો તૈયાર છે આપણી અડદની દાળ. સાથે લસણીયો મસાલો તૈયાર કરેલ છે.
Similar Recipes
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#POST16#COOKPADGUJARATI#DAL#KATHIYAVADI#Gujarati#ADADDAL Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
લીલા લસણ, ધાણા વાળી આ દાળ ઠંડીમાં વારંવાર ખાવાની મજા આવે છે Pinal Patel -
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
-
-
-
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16312296
ટિપ્પણીઓ (4)