મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Vidhi Patel
Vidhi Patel @cook_27890391
Botad

મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૧૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ ચમચીછીણેલું આદું
  2. 1 ટુકડોતજ
  3. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  4. ૭-૮ ફુદીના ના પાન
  5. ૧ ચમચીચા
  6. ૨ ચમચીખાંડ
  7. દુધ
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

૫-૧૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં છીણેલું આદું, તજ, ઈલાયચી પાઉડર, ફુદીના ના પાન, ચા અને ખાંડ. બધી સામગ્રી 1/2 કપ પાણીમાં ઉમેરી ને ૧-૨ મિનિટ સુધી ઉકાળો.

  2. 2

    બધી સામગ્રી બરાબર ઉકળે એટલે તેમાં જરૂર પ્રમાણે દુધ ઉમેરો અને ધીમા તાપે ઉકાળવા દો. ચા ના ૭-૯ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી ગાળીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Patel
Vidhi Patel @cook_27890391
પર
Botad

Similar Recipes