પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ મા બેસન ને ચાળી લો.
- 2
તેમાં મીઠુ અને પાણી નાખી થોડો કડક લોટ બાંધો. રૉટલી કરતા કડક અને ભાખરી કરતા નરમ હોવો જોઈ એ.
- 3
પાણી થોડા ઓછા વધારે પ્રમાણે મા પાણી થઇ શકે, લોટ કેટલુ પાણી લે છે તેના પર.
- 4
હવે તાવડા મા શીંગ તેલ ગરમ મુકો.
- 5
હવે સંચા મા લાઈન વાડી જાડી આવે છે તે લગાવો. તેલ સાએડ મા ને બધે લગાવીને લોટ નો લોયો અંદર નાખો.
- 6
હવે બોવ વધારે ગરમ ના હોઈ એવા તેલ મા તળી લો. અને મજા માનો.
Similar Recipes
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EBWeek 8 આપડે ગુજરાતી ની સવાર ના નાસ્તા માં ગાંઠિયા તો હોય. તૈયાર છે ગરમ પાપડી ગાંઠિયા જેને આપણે ચા, કાચા પપ્યા નો સંભારો, તળેલા મરચાં સાથે સારા લાગે છે. Archana Parmar -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#Week8 આપણા ગુજરાતીઓ નો ભાવતો નાસ્તો એટલે પાપડી ગાંઠિયા સવાર સવાર મો જો કોઈ કહે કે ચા સાથે સુ ખાશો તો તરત યાદ આવે પાપડી ગાંઠિયા,વણેલા ગાંઠિયા,ફાફડા અને જલેબી અહાહા........ Alpa Pandya -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#week8 ગુજરાતી લોકોનાં ઘરમાં પાપડી ગાંઠિયા ખૂબ જ ફેમસ ફરસાણ છે. પાપડી ગાંઠિયા ગુજરાતી લોકોને ખુબ જ પ્રિય પણ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે કે સાંજના ભોજનમાં ફરસાણ તરીકે પાપડી ગાંઠિયાનો ઉપયોગ થાય છે. તો ચાલો ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા કઈ રીતે બને છે તે જોઈએ. Asmita Rupani -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#week8પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ Ankita Solanki -
પાપડી ગાંઠિયા (papdi gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરગાંઠિયા એટલે ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો. કોઈ પણ પ્રસંગ માં ગાંઠિયા વગર ના ચાલે. વરસાતા વરસાદ માં જો ગરમ ગરમ ગાંઠિયા ને ચા મળી જાય તો વાત જ ના પૂછો! મોજ એ મોજ હે ને?અમારા ઘર માં આમ તો ગાંઠિયા પપ્પા જ બનાવાતા કારણ કે અમારે ફરસાણ નો ધંધો હતો. પણ સાસરે આવ્યા પછી પહેલી વાર મેં બનાવ્યા. ઘણી યાદો તાજી થઈ ગઈ. તો માણો આ ગાંઠિયા!જરૂર થી ટ્રાઈ કરજો. Avnee Sanchania -
-
-
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
-
મોળા ગાંઠિયા (gathiya Recipe in Gujarati)
ગુજરાતી લોકોના ફેવરિટ ગાંઠિયા છે આ ગાંઠિયામાં અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે આ મોરા ગાંઠિયા સંચા માંથી બનાવેલા છે આ ગાંઠીયા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે#cookpad#cookpadgujarati Darshna Rajpara -
-
-
-
-
-
-
-
-
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#Week8ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ તેમજ મારા Husband ના favourite ગાંઠીયા...તો Morning breakfast માં આજે આપણે માણીએ ગરમા ગરમ પાપડી ગાંઠીયા!!!! Ranjan Kacha -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8માઇઇબુકPost4 Bhumi Parikh -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
રવિવાર નો નાસ્તો...સાથે ગાજર મરચા નો સંભારો..અને એ બધા ને સાથ આપવા મસાલેદાર ચા હોય..રવિવાર સુધરી જાય..#EB#week8 Sangita Vyas -
-
ગાંઠિયા(Gathiya Recipe in Gujarati)
# ગુજરાતી ની પહેચાન જ ગાંઠિયા છે તીખા ગાંઠિયા હોય કે વણેલા કે પછી ચંપાકલી ગાંઠિયા હોય નામ સાંભળતા ની સાથે મોંમા પાણી આવી જાય કે હુ તીખા ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)
ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...#સુપરશેફ3 Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15253257
ટિપ્પણીઓ (4)