રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ભીંડા ને ધોઈ ને કટ કરી લો.
- 2
ત્યાર પછી એક વાસણમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં લસણ ની કટકી,જીરુ અને હીંગ ઉમેરી તેમાં ભીંડો નાખી તેમાં હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેને ચડવા દો.
- 3
ભીંડો ચડી ગયા પછી તેમાં ટામેટાં ઉમેરો અને થોડા લીંબુના ટીપાં નાખી થોડીવાર રહેવા દો.
- 4
ત્યાર પછી એક બાઉલમાં ચાર ચમચી દહીં લો. તેમાં મરચું પાઉડર, ધાણાજીરૂ,સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
ત્યાર પછી દહીંને ભીંડામાં ઉમેરો અને એક ચમચી સીંગદાણાનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવો.
- 6
તૈયાર છે ભીંડા નું શાક.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
-
આલુ ભીંડા શાક (Aloo Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ઘરમાં જ્યારે ચોઈસ આપવામાં આવે કે આજે કયું શાક ખાવું છે? તો ભીંડા ના શાક ને સૌથી વધારે વોટ મળે!!! એમાંય જ્યારે કુકપેડ તરફથી આટલી સરસ તક મળી છે ત્યારે હોંશે હોંશે ભીંડા ના શાક ની વેરાઈટી બનાવું છું.Thank you so much Cookpad. Neeru Thakkar -
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું શાક બાળકોને બહુ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.. Urvashi Mehta -
-
ભીંડા કેપ્સીકમ નું લોટ વાળું શાક (Bhinda Capsicum Lot Valu Shak Recipe In Gujarati)
#EB#week1#post49 Ruchi Anjaria -
ભરેલા ભીંડા નુ શાક (Stuffed Bhinda Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#gujaratiઆ શાક લગભગ બધાને જ ભાવતું હશે નાના મોટા ને બાળકોને ભીંડા માંથી ભીંડાની આપણે કડી બનાવીએ ભીંડા ની ચિપ્સ બનાયે આવી રીતે ભરીને પણ કરી શકીએ મારા ઘરમાં બધાને ભરેલા ભીંડા બહુ જ ભાવે છે Nipa Shah -
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15246056
ટિપ્પણીઓ