કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)

Monika sagarka
Monika sagarka @cook_30706170
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1નાનું કાચું પપયું
  2. 4 ચમચીતેલ
  3. 1 ચમચીરાઈ
  4. 1/2 ચમચી હળદર, મીઠું
  5. 2લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પપૈયા ની છાલ ઉતારી ઊભી ચિપ્સ માં કાપી લો સાથે જ મરચા પણ તેમ જ સુધારી લો. તેમાં જ હળદર અને મીઠું નાખી દો. ચાલુ કરી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવો.

  2. 2

    હવે સુધારેલા પપૈયા, મરચા નાખી હલાવો. 8-10 મિનિટ ચડવા દો તૈયાર છે કાચા પપૈયા નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika sagarka
Monika sagarka @cook_30706170
પર

Similar Recipes