કાચા પપૈયું નો સંભારો(Raw papaya Sambhara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચું પપૈયું ધોઈને ખમણી લેવું તેમાં એક ટમેટાના નાના કટકા કરી ઉમેરવા એક લીલા મરચાના નાના કટકી કરવી રાણા ધોઈને ઝીણી સુધારી લેવી મિક્સ કરવું તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું લીંબુ સંચળ બધું ઉમેરવું તૈયાર થઈ જશે એકદમ ગ્રીન ચટપટો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
#સાઇડ આપણે ગુજરાતીઓને ગાંઠિયા સાથે સંભારો પણ જોઈએ જ. Sonal Suva -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati.#cookpadindia Hinal Dattani -
કાચા પપૈયાં નું સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
#GA4 #Week23 #papayu# કાચા પપૈયાં નું સલાડ પપૈયું અનેક પ્રકારે ખવાય છે.તેમાં પણ કાચું પપૈયું ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.ડેન્ગ્યુ તાવ માં પણ ખૂબ જ આગ્રહ કરાય છે.કાચા જ ખાવાનું કહે છે ડોક્ટર મે પણ કાચા પપૈયા માં થી નાના ટુકડા કરી સલાડ કર્યું છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Anupama Mahesh -
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
કાચા પપૈયાં નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
નાસ્તા મા મગ, ખાખરા ને પપૈયાં નો સંભારો ટેસ્ટી લાગે છે.#સાઇડ Bindi Shah -
-
-
કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
#ફટાફટ આ સંભારો ખુબજ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં સરસ ખાટો મીઠો બને છે... Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે. Neeru Thakkar -
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23સંભારો આપણા ગુજરાતીઓ માટે ખાસ હોય છે.ગુજરાતી થાળી હોય કે ગાઠીયા જેવું ફરસાણ સંભારા વિના અધૂરું જ લાગે છે.આજે મે પણ પપૈયા નો સંભારો બનાવ્યો છે જેમાં મે ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે.ચણા નાં લોટ નું મિશ્રણ ખુબજ સરસ લાગેછે. khyati rughani -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે.... Rashmi Pomal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13622460
ટિપ્પણીઓ