રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા એક બાઉલ માં ૨ થી ૩ નંગ ઝીણી ડુંગળી સુધારવી ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખો સ્વાદ અનુસાર મીઠું 1/2 ચમચી લાલ મરચું પાઉડર ચપટી હિંગ એક ચમચી જેટલું ગરમ તેલ
- 2
ત્યારબાદ બધું બરાબર મિક્સ કરીને જરૂર મુજબ પાણી એડ કરો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થઈ ગયા બાદ ભજીયા બનાવવા તેની એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થવા દેવા
- 3
તો આ રીતે આપણા ગરમાગરમ ક્રિસ્પી કાંદા ના ભજીયા તૈયાર છે તેને તમે મીઠી ચટણી અને ટામેટા કેચપ સાથે પણ સર્વ કરી શકો છો
- 4
ચોમાસાની વરસાદની ઋતુમાં ગરમાગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે
Similar Recipes
-
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
https://youtu.be/omu3B96n46cMonsoon special.....#tech 2 Shital Shah -
-
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
-
-
-
-
-
-
કાંદા ના લચ્છા ભજીયા (Onion Lachcha Bhajiya Recipe In Gujarati)
#EBWeek9આ ભજીયા ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં સરળ છે. ભજીયાનું ખીરૂ વગર કોરા લોટ ઉમેરી ભજીયા બનાવ્યા છે.આ ભજીયા નો સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
સુકા ભજીયા નું શાક (Suka Bhajiya Shak Recipe In Gujarati)
ઉનાળામાં જ્યારે શાક બહુ જ ઓછા મળતા હોય ત્યારે આપણે જુદા જુદા શાક બનાવતા હોઈએ છીએ. જેમ કે વડી નું શાક, ગાંઠીયા નું શાક, પાટોડી નું શાક તેવી જ રીતે આજે ખંભાત સ્પેશ્યલ ભજીયા નું શાક બનાવ્યું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#SD Priti Shah -
ડુંગળી ના ભજીયાં (Dungli Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા ની વિશેષતા એ છે કે તેને ક્રિસ્પી બનાવવા ૨ વાર તળવા પડે છે ખાવા માં બહુંજ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો Jinkal Sinha -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
ભજીયાં(bhajiya recipe in Gujarati)
#મોનસૂનસ્પેશ્યલ#સૂપરસેફ1#week1મોનસૂન માં ટેસ્ટી ટેસ્ટી ભજીયાં ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250546
ટિપ્પણીઓ (2)