કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાનો લોટ
  2. 1/4 ચમચી હીંગ
  3. 1/4 ચમચી અજમો
  4. 1/4 ચમચી હળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચી મીઠું
  7. 2 ચમચીગરમ તેલ
  8. ચપટી ખાવાના સોડા
  9. 2 નંગકાંદા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લો અને પછી તેમાં ઉપર મુજબ મસાલા કરો.

  2. 2

    આ બધું મીક્ષ કરીને તેમાં ગરમ તેલ ઉમેરો અને ખાવા નો સોડા ઉમેરો અને પછી બરાબર મીક્ષ કરીને બેટર તૈયાર કરો.

  3. 3

    કાદાના ફોતરા કાઢી ને પછી તેના ગોળ પતીકા કરો. પછી બેટરમા બોળીને ગરમ તેલમાં તળી લો.

  4. 4

    આ ભજીયા ઠંડા ઠંડા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes