ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાંદા ની છાલ ઉતારી લો. ત્યાર બાદ તેને લાંબી અને પાતળી કતરણ ની જેમ સમારી લ્યો.
- 2
પછી તેમા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 10 મીનીટ માટે રેસ્ટ આપો.
- 3
ત્યા સુધી મા તેલ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો. ત્યાર બાદ કાંદાં માંથી પાણી નીતારી લો. હવે એક બાઉલમાં કાંદા લઈ તેમાં બધા મસાલા નાખી આદુ મરચા ને કોથમીર નાખી મીક્ષ કરી લેવું અને બેસન ઉમેરતા જાવ. બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં ગરમ કરેલ તેલ માંથી બે ચમચી મોણ અને ખાવાનો સોડા ઉમેરી દો
- 4
ત્યાર બાદ પકોડા ગરમ તેલમાં તળી લો. તાપ મીડીયમ રાખજો એટલે પકોડા એકદમ ક્રિસ્પી થશે.
- 5
તો તૈયાર છે ઓનિયન પકોડા
આ પકોડા ચા સાથે બહુ સરસ લાગે છે.
મે તેને સોસ અને માંડવી મરચાની લીલી ચટણી સાથે સર્વ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઓનિયન ક્રિસ્પી પકોડા (Onion Crispy Pakoda Recipe In Gujarati)
રવિવારવરસાદ માં ગરમાગરમ પકોડા ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9 ટેસ્ટી ક્રિસ્પી મજેદાર ઓનિયન પકોડા Ramaben Joshi -
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujarati#RC2#white Bhumi Parikh -
-
ઓનીયન પકોડા(Onion Pakoda recipe in Gujarati)
#FDHappy Friendship Day આ વાનગી મારી સખી નીલમ મોદીને અર્પણ કરું છું...મારાથી ઉંમરમાં નાના પરંતુ ખૂબ ખુશ મિજાજ..રસોઈ કળા માં પણ નિષ્ણાત ...મૈત્રી ની બેજોડ મિસાલ...😊👍 Sudha Banjara Vasani -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe in Gujarati)
#Eb#week9ઓનિયન પકોડા ખાસ તો ચોમાસાની સીઝનમાં ખાવાની મજા પડે.. પણ મારા ઘરમાં તો જયારે પણ મિક્સ પકોડા બનાવું ત્યારે ઓનિયન પકોડાની ફરમાઈશ પહેલા જ હોય.. મારા ઘરમાં ઓનિયન પકોડાબધાના ફેવરીટ... Jigna Shukla -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251559
ટિપ્પણીઓ