મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#sunday special

મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

#sunday special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
2 loko
  1. 2લિજ્જત પાપડ
  2. 2કાકડી
  3. 2ટામેટાં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. 1/2 ચમચી સંચળ પાઉડર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ પાપડને તળી લેવા.

  2. 2

    કાકડી ટામેટાં ની એકદમ જીણા સુધારી ને તેના પર ઉપર મુજબના મસાલા ભભરાવવા.

  3. 3

    હવે સુધારેલા કાકડી ટામેટાં ને પાપડ પર ગાર્નિશ કરવા તો આ મસાલા પાપડ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

ટિપ્પણીઓ

Similar Recipes