રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન લેવું તેમાં ૨ ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન સોડા બાય કાર્બ 1 ટીસ્પૂન હિંગ સ્વાદ અનુસાર મીઠું જરૂર મુજબ પાણી એડ કરી અને ગાઠીયા નો લોટ બાંધી લેવો
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ગાંઠીયા ના જાડા વડે ગાંઠીયા પાડી લેવા અને fry થાય એટલે નીચે ઉતારી સંચળ અને હિંગ મિક્સ કરી ગરમ ગરમ ગાંઠીયા પર ભભરાવો એનો ટેસ્ટ ફાઈન આવે છે
- 3
સર્વિંગ પ્લેટમાં ગાંઠીયા
Similar Recipes
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gadhiya recipe in Gujarati)
#goldenapron3 #week22#માઇઇબુક#Post1 Kiran Solanki -
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EBWeek 8 આપડે ગુજરાતી ની સવાર ના નાસ્તા માં ગાંઠિયા તો હોય. તૈયાર છે ગરમ પાપડી ગાંઠિયા જેને આપણે ચા, કાચા પપ્યા નો સંભારો, તળેલા મરચાં સાથે સારા લાગે છે. Archana Parmar -
-
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Bhavisha Manvar -
-
-
-
ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)
#MBR1#week1#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
-
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#week8પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14958798
ટિપ્પણીઓ (3)