પૌવા (Poha Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani
શેર કરો

ઘટકો

૨ લોકો
૨૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ પૌવા
  2. સમારેલી ડુંગળી
  3. સમારેલું ટામેટું
  4. થોડાશીંગદાણા
  5. સમારેલું લીલું મરચું
  6. ૭-૮ લીમડા ના પાન
  7. ૧/૪ ચમચીહળદર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧/૪ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ૨ ચમચીલીંબુ નો રસ
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ૩-૪ ચમચી તેલ
  14. ૨-૩ ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨ લોકો
  1. 1

    સૌ પ્રથમ કડાઇ માં તેલ મૂકી તેમાં રાઈ તતળે એટલે ડુંગળી નાખી ૩-૪ મિનિટ સુધી સંતાડવાની.

  2. 2

    એ પછી તેમાં લીલું મરચું અને લીમડા ના પાન નાખી ચલાવી ટામેટુ નાખી ૪-૫ મિનિટ ચડવા દો

  3. 3

    ત્યારબદ તેમાં ધોયેલા પૌવા નાખી હળદર, મીઠું, મરચું નાખી ૫ મિનિટ પાકવા દો.

  4. 4

    અંતે તેમાં લીંબુ નો રસ, શેકેલા શીંગદાણા, ખાંડ અને કોથમીર નાખી ગરમ ગરમ પૌવા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes