કાંદા બટાકા પૌવા (Onion Potato Poha Recipe in Gujarati)

પોસ્ટ -6
બટાકા પૌવા આપણે બધા જ બનાવ્યા છે પણ તેના અંદર જો થોડા વેજિટેબલ્સ નાખવામાં આવે તો સવારનો નાસ્તો વધારે હેલ્થી અને પોષણયુક્ત બને છે.
કાંદા બટાકા પૌવા (Onion Potato Poha Recipe in Gujarati)
પોસ્ટ -6
બટાકા પૌવા આપણે બધા જ બનાવ્યા છે પણ તેના અંદર જો થોડા વેજિટેબલ્સ નાખવામાં આવે તો સવારનો નાસ્તો વધારે હેલ્થી અને પોષણયુક્ત બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં દોઢ ચમચી તેલ નાખો થોડું તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી ચડવા દો. સતડાઈ ગયા પછી બે લવિંગ,લીમડો, લસણ, લીલુ મરચું અને શીંગ દાણા નાખી મિક્સ કરી દો.
- 2
હવે તેમાં બટાકુ કાપીને નાખી દો બટાકો બફાઈ ગયા પછી તેમાં સુધારેલી ડુંગળી એડ કરો હવે તે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા પછી તેમાં પૌવા ના નાખી દો સાથે 1 ચમચી હળદર,1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરૂ અને1ચમચી મીઠું,1 ચમચી ખાંડ,2 ચમચી લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો.
- 3
હવે આ તૈયાર થઈ ગયા છે તેનો ઉપર સમારેલી લીલા ધાણા અને દાડમના દાણા નાખી દો ચાલો તો હવે આપણે તેને સર્વિંગ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah -
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
કાંદા પૌવા (Kanda poha recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad કાંદા પૌવા એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. સામાન્ય રીતે આ વાનગી સવારના નાસ્તામાં અથવા સાંજના સમયે સ્નેક્સ તરીકે મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ કાંદા પૌવા આપી શકાય છે. Asmita Rupani -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
#PSબ્રેકફાસ્ટમાં આ ચટપટા બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ બ્રેકફાસ્ટ કરવાથી જલ્દી ભૂખ પણ લાગતી નથી. Jayshree Doshi -
બટાકા પૌવા (Bataka Poha recipe In Gujarati)
#goldenapron3 week18 અહીં મેં મરચાનો ઉપયોગ કરીને બટાકા પૌંઆ બનાવ્યા છે khushi -
ડુંગળી પૌઆ (Onion Poha Recipe In Gujarati)
#GA4#Week8આ પૌવા નાસ્તામાં બનાવ્યા છે.મને બટાકા કરતા ડુંગળી પૌવા ભાવે છે. Smita Barot -
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
બટેટા પૌવા દરેક ગુજરાતીના ઘરમાં બનતા નાસ્તામાં અને સાંજે લાઈટ ડિનર માં લઈ શકાય છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
કોર્ન બટાકા પૈવા (Corn Potato Paua Recipe In Gujarati)
#ફટાફટ#superchef4#post_5ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તેવો નાસ્તો બનાવીએ..તો હું આજે ઇન્સ્ટન્ટ બની જાય તેવો નાસ્તો જે લગભગ બધા ના ઘરે બનતું જ હશે પણ જો થોડું innovative ટેસ્ટ જોઇતો હોય તો ફટાફટ નોંધી લો આ રેસિપી..પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,spicy પૌવા આજે બનવયે કૈન બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે અને સહેલાઇ અને ઝટપટ બની જાય એવા... Sheetal Chovatiya -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
બટાકા પૌવા (Batata Paua Recipe In Gujarati)
#GA4#Week7#post2#breakfast# સવારે નાસ્તો કરવો જરૂરી છે તેમાં પણ બટેકા પૌવા માં ખૂબ જ હેલ્ધી હોય છે Megha Thaker -
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
નાયલોન પૌવા (Nylon Poha Recipe In Gujarati)
રોજ શું નાસ્તો બનાવવો તેવું દરેક વ્યક્તિને મનમાં થાય છે તો હું તમારા માટે આ નાયલોન પૌવા ની રેસીપી લાવી છું મને આશા છે કે તમને અને તમારા ઘરના બધા જ ફેમિલીને આ નાયલોન પૌવા નો નાસ્તો ખુબજ ગમશે કેટલી વાર એવું થાય કે આપણે નાસ્તામાં શું ખાઈએ તો આ નાયલોન પૌવા ખાવામાં ખુબ જ ટેસ્ટી છે Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ