પૌવા (Poha recipe in gujarati)

Bhavana Ramparia @cook_23279888
#goldenapron3
#Week11#puzzle#poha
ઝટપટ બની જાય અને ખાવામાં પણ હેલધી. ગુજરાતીઓ ના ફેવરિટ.
પૌવા (Poha recipe in gujarati)
#goldenapron3
#Week11#puzzle#poha
ઝટપટ બની જાય અને ખાવામાં પણ હેલધી. ગુજરાતીઓ ના ફેવરિટ.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ધોઈ ને પલાળેા. પછી એને થોડી વાર પછી ચારણી મા નિતારી લો.
- 2
એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય પછી એમાં રાઈ જીરું હિંગ, સીંગદાણા, મરચા સમારેલા લીમડા નાં પાન નાખો. પછી એમાં બટેટાં, કાંદા નાખી ચડવા દયો. ચઢી જાય એટલે એમાં હળદળ, મીઠું લીંબુ નો રસ, ખાંડ નાખીને સરખું ફેરવો.
- 3
પછી પૌવા નાખીને બરાબર હલાવો.
- 4
હવે એક પ્લેટ કે બોલ માં પૌવા નાખી ઉપર સેવ, ધાણા નાંખીને સર્વ કરો. ગરમાં ગરમ નાસ્તો તયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel -
મગ પૌવા (Moong Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujajrati#healthy#breakfastમગ પૌવા એ હેલ્થી નાસ્તો છે ,બટેકા ને ક્યારેક ખાવાનું ટાળવું જોઈએ .આ પૌવા માં ઉપર થી કંઇપણ ઉમેર્યા વગર પણ સરસ લાગે છે .મારો સન v.v.nagar માં હોસ્ટેલ માં હતો ત્યારે બાજુ માં નાસ્તા ના સ્ટોલ ના આ પૌવા એના ફેવરિટ હતા .એટલે હું ઘણીવાર બનાવુ છું . Keshma Raichura -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
દેશી ચણા નું સલાડ(Desi Chickpea Salad Recipe in Gujarati)
આ સલાડ મારું સૌથી ફેવરિટ. એકદમ ચટપટું અને ઝટપટ બની જાય છે આ સલાડ#GA4#Week5#Salad Shreya Desai -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12691937
ટિપ્પણીઓ (2)