રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં બાફેલા બટાકા, કેપ્સીકમ, ડુંગળી, ટામેટા, લીલુ મરચું ઝી સમારો.હવે ઝીના સમારેલામાં મીઠું અને લાલ મરચું નાખી હલાવીને એડ કરો. ત્યારબાદ મકાઈનો ચેવડો,પાણીપુરીની પૂરી ભાગી ને એડ કરો. હવે વઘારેલા મમરા ઉપર ગળીચટણી, તીખી ચટણી, લસણની ચટણી એડ કરો.હવે બધું જ બરાબર હલાવો.
- 2
એક સર્વિંગ બાઉલમાં મમરાની ભેળ લઇ તેના ઉપર તીખી,ગળી અને લસણ ની ચટણી રેડો. તેમાં ચાટ મસાલો લાલ મરચું પાઉડર ભભરાવો.પછી મસાલા શીંગ, તીખી બુંદી, દાડમ ના બીયા, ઝીની સેવ, કોથમીર એડ કરી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)
#GA4,#Week26#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી Sonal Doshi -
-
-
-
-
-
-
મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભાવતી એવી ખૂબ જ ટેસ્ટી તમારા માટે હું આવું છું મમરાની ભેળ Sonal Doshi -
-
-
-
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
-
-
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
-
કોર્ન ચીઝ ભેલ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#EB#week8#RC1#yellow#week1#weekendrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
દહીં પૂરી અને ભેળ (Dahi Puri And Bhel Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામની ઘણીબધી વાનગી ફેમસ છે, તેમાં ભેળ, દહીં પૂરી,લસણિયા બટૅટા, ભજિયાં, ભાજી પાઉં,અને ઘણી બધી પણ મને દહીં પૂરી વધારે ભાવે તેથી ખૂબ ખવાય છે.#CT Rajni Sanghavi -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15261610
ટિપ્પણીઓ