ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

#EB

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો માટે
  1. 1/2 કપફાડા
  2. 3/4 કપખાંડ
  3. 3/4 કપદેશી ઘી
  4. 2 1/2 કપપાણી
  5. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  6. થોડાકાજુ બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકરમાં ઘી ગરમ કરી તેમાં ફાડા શેકસુ. ધીરે ધીરે તેને હલાવી શેકાવા દેવુ.

  2. 2

    બદામી રંગના થાય ત્યાં સુધી શેકવુ.

  3. 3

    એક બાજુ પાણી ગરમ કરવા મૂકો. બરાબર ગરમ થઈ જાય એટલે તેને ફાડા મા રેડી હલાવી લેવું.

  4. 4

    પછી તેમા ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી કુકર ને કવર કરી ચાર થી પાંચ સીટી વગાડવી.

  5. 5

    કુકર એકદમ ઠંડુ થાય એટલે તેને ખોલી ઉપરથી ઈલાયચી પાઉડર અને બદામ પિસ્તા કાજુ નાખી થોડી વાર કુકર ને કવર કરી રહેવા દો. ગરમા ગરમ સર્વ કરો

  6. 6

    ફ્રેન્ડ્સ આ ફાડા લાપસી કુકરમાં બનાવવા થી સરસ ચડી જાય છે અને આપણો ટાઈમ બચી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

ટિપ્પણીઓ

Similar Recipes