ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. 1 કપઘઉં ના ફાડા
  2. 1 કપગોળ
  3. 1.5 કપપાણી
  4. 1 ટી સ્પૂનઘી
  5. 1 1/2 ટી સ્પૂનતેલ
  6. ગાઁનિશીંગ માટે :
  7. ૨ ટી સ્પૂનકાજુ - બદામ ની કતરણ
  8. થીણું ઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં તેલ ગરમ કરી ઘઉં ના ફાડા પર નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેજ તપેલી માં પાણી અને ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    બધો ગોળ ઓગળી જાય પછી તેમાં ઘી અને ઘઉંના ફાડા ઓરી દો. પછી લાપસી એકરસ થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે ગેસ પર રાખો.

  3. 3

    પછી એક કૂકર માં તપેલી મૂકી 4 સીટી વગાડી ગેસ બંધ કરી દો. પછી કૂકર ઠરે પછી તપેલી કાઢી ચમચા કા તો વેલણ ની મદદથી લાપસી ને સરસ એકરસ કરી લો.

  4. 4

    હવે લાપસી તૈયાર છે. તેને થીણું ઘી અને કાજુ બદામ ની કતરણ થી ગાઁનિશ કરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes