રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને સમારી લ્યો
- 2
એક મિક્સર જારમાં કેળા એકદમ ઠંડુ દૂધ મધ ઇલાયચી પાઉડર અને કાજુના ટુકડા ઉમેરો.. અહીં તમે મધને બદલે ખાંડ નો પણ ઉપયોગ કરી શકો છો ખાંડ ફ્રી નો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ એવોઇડ કરવા માંગો તો તે પણ કરી શકો છો
- 3
આ બધી જ વસ્તુને ક્રશ કરી વધારે ઠંડુ કરવું હોય તો બરફ ઉમેરી બનાના શેક ને ચિલ્ડ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
રોઝ બનાના મિલ્કશેક (Rose Banana Milkshake Recipe In Gujarati)
#mrકેળા અને દૂધ સાથે લેવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ મળે છે.તેમાં મે રોઝ સીરપ ઉમેર્યુ છે જેથી તેનો ટેસ્ટ સારો લાગે. માટે આ મિલ્ક શેક ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે. Dimple prajapati -
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
બનાના મિલ્કશેક.(Banana Milkshake Recipe in Gujarati)
#RB6કેળા ને મુખ્ય ભોજન માં સામેલ કરવા જોઇએ. જેમકે દૂધની સાથે, શાકની રીતે. દિવસ ની શરૂઆત કરવા માટે કેળા લો- એસિડ અને આઇડિયલ ફળ છે. Bhavna Desai -
કેળાનો મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેળા નો મિલ્ક શેક આજે સંકષ્ટ ચતુર્થી.... રાતે ૧૦.૩૦ જમવાનુ છે ... તો કેળા ના મિલ્ક શેક થી આખો દિવસ નીકળી જશે Ketki Dave -
બનાના એપલ મિલ્કશેક (Banana Apple Milkshake Recipe In Gujarati)
#mrઆજકાલ ના બાળકો દૂધ પીતા નથી .ફ્રૂટ્સ ખાતા નથી .એટલે મિલ્ક શેક બનાવી ને આપી એ તો તેઓ પીવે છે . તેથી મેં આ મિલ્ક શેક બનાવ્યો છે . Rekha Ramchandani -
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
બનાના સ્મુધી વિથ અખરોટ (Banana Smoothie with Walnut Recipe In Gujarati)
હેલ્દી અને કેલ્શિયમથી ભરપૂર સારુ એવું બ્રેકફાસ્ટ બનાના સ્મુધી. Niral Sindhavad -
બનાના ચીકુ થીક શેક (Banana Chikoo Thick Shake Recipe In Gujarati)
#GA4#Week4મિલ્ક શેકHealthy n testy Pooja Jasani -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
-
અંજીર બનાના મિલ્કશેક(fig Banana Milkshake recipe in gujarti)
#ઉપવાસ ઉપવાસ માં મિલ્કશેક પીવાના પણ ઘણા ફાયદા છે. અંજીર અને બનાના મિલ્કશેક ઉપવાસ માં ઘણા ફાયદા આપે છે. અંજીર શરીર માં જરૂરી કેલ્શિયમ પૂરું પાડે છે, લોહી ની શુદ્ધિ કરે છે અને લોહી ના પ્રમાણ માં વધારો કરે છે. ટૂંક માં અંજીર અને કેળા એક એવો કોમ્બો છે જે ઉપવાસ માં થતી વિકનેસ ને દૂર કરે છે. # Mitu Makwana (Falguni) -
બનાના સ્મૂથી(banana smoothie Recipe in Gujarati)
#GA4#Week2કેળા માં ભરપૂર માત્રા મા કેલ્શ્યિમ હોય છે, આ કેળા ની સ્મુથી તમને રિફ્રેસ અને હેલ્થી રાખશે. તેથી આ સ્મુથી મારાં ઘર મા બધા ને ખૂબ જ પસંદ છે. Jigna Shukla -
-
બનાના હની મિલ્કશેક (Banana Honey Milkshake Recipe In Gujarati)
Banana honey milkshake Deepika Parmar -
ડ્રાયફ્રુટ મિલ્કશેક
#RB18 ડ્રાય ફ્રુટ મિલ્ક શેક એક સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. મારા પરિવાર નો મનપસંદ મિલ્કશેક છે. દરેક ઉપવાસ માટે પરફેક્ટ મિલ્ક શેક છે. Bhavna Desai -
બનાના પીનટ બટર શેક (Banana Peanut Butter Shake Recipe In Gujarati)
હેલ્થી અને શક્તિવર્ધક આ શેક પીવાથી ગરમી માં ગણી એનર્જી મળે છે.. Noopur Alok Vaishnav -
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
ડેટસ બનાના મિલ્કશેક (Dates Banana Milkshake Recipe In Gujarati)
આપણે મિલ્ક શેક ફક્ત ૧૦મિનિટ મા રેડી ગેસ્ટ આવ્યા હોય તો ફટાફટ આપી શકાય અને વ્રત કે ઉપવાસ મા પણ ચાલે. ખાંડ ફ્રી રેસીપી. આમાં આપણે એક્દમ સોફ્ટ ખજૂર લેવાની જેથી ઝડપી અને સરળ રીતે બનાવી શકાય કોઈ પલાળવાની ઝંઝટ વગર. Parul Patel -
ઓટ્સ બનાના સ્મુધી(Oats Banana smoothi recipe in Gujarati)
આ સમૂધી ખૂબ જ હેલ્ધી છે ડાયટિંગ કરતા હોય તે લોકો પણ લઈ શકે છે.#GA4#Week2 Dirgha Jitendra -
કાજુ ખજૂર મિલ્કશેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
-
બનાના ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Banana Dryfruit Milk Shake Recipe In Gujarati)
આજે વિશ્વ મિલ્ક ડે છે તો મે બનાના વિથ ડ્રાયફ્રુટ મિલ્કશેક બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
-
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
બનાના - કોર્ન ફ્લેક્સ - અંજીર - કૈશુનટ - આલમંડ ડાયેટ મિલ્કશેઇક
#GA4#week4#milkshake આજ બનાવેલ મિલ્ક શેક મેં યુ ટ્યુબ માંથી પ્રેરિત થઈ બનાવેલ છે. અને એને વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવા થોડા ફેરફાર મારી રીતે કરેલા છે. Hemaxi Buch -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15266699
ટિપ્પણીઓ (9)