ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 3 tbspબેસન
  2. 5 tbspદહીં
  3. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 4-5 tbspખાંડ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 5 કપપાણી
  7. વઘાર માટે
  8. 2 tbspઘી
  9. 1/2 tbspજીરું
  10. ટુકડોતજ
  11. 3/4લવિંગ
  12. 7/8પાન મીઠો લીમડો
  13. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તપેલી માં બેસન ને દહીં લઇ વલોવી લેવું જેથી ગાંઠા ના પડે

  2. 2

    પછી તેમાં 5કપ જેટલું પાણી નાખી ફરીથી વલોવવું

  3. 3

    તેમાં મીઠું ખાંડ આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવી લઇ ગેસ પર ઘીમાં તાપે ઉકાળવા મૂકવું જેથી દહીં ફાટે નહિ

  4. 4

    કઢી ને હલાવતા રહેવું નહિ તો તળિયે ચોંટશે 10 એક મિનિટ ઉકાળવી.

  5. 5

    વઘાર કરવા માટે વઘારીયા માં ઘી મૂકી જીરુ મૂકી લવિંગ ને તજ ને મીઠો લીમડોમૂકી તતડે એટલે વઘાર કઢી માં રેડી લેવી ઉપર થી કોથમીર નાખવી

  6. 6

    કઢી ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes