ડ્રાય ફ્રૂટ લસ્સી (Dry Fruit Lassi Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 ગ્લાસ
  1. 1 ગ્લાસમોળું દહીં
  2. 2 ચમચીબૂરું ખાંડ
  3. 1/2 ચમચીમલાઈ
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. ડ્રાય ફ્રૂટની કતરણ (કાજુ, બદામ અને પીસ્તા)

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, મિક્સર જારમાં દહીં ઉમેરી તેમાં મલાઈ તેમજ ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું.

  2. 2

    હવે તેમાં ડ્રાય ફ્રૂટ ની કતરણ અને કિશમિશ ઉમેરી ફરીથી મિક્સ કરવું.

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર છે, ડ્રાય ફ્રુટ લસ્સી.

  4. 4

    તેને સર્વીંગ ગ્લાસ માં ભરી તેના પર ઇલાયચી પાઉડર ભભરાવી ઠંડુ ઠંડુ સર્વ કરો! 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes