શેકેલો મકાઈ (Shekelo Makai Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
વરસાદ પડતો હોઈ તો શેકેલો મકાઈ ખાવાની મઝા આવે, તેને બાફીને, શૂપ, શેકી ગોટા, શાક માં ઉપયોગ કરાય તેમાં ફાઇબર વધુ હોઈ છે
શેકેલો મકાઈ (Shekelo Makai Recipe In Gujarati)
વરસાદ પડતો હોઈ તો શેકેલો મકાઈ ખાવાની મઝા આવે, તેને બાફીને, શૂપ, શેકી ગોટા, શાક માં ઉપયોગ કરાય તેમાં ફાઇબર વધુ હોઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડો ડાને છોલી ને સાફ કરો, પછી, સગડી, કોલસાથી, કે ગેસ પર ધીમાતાપે શેકો મેં ગેસ પર સેકાવા મુક્યો છે
- 2
પછી આખો શેકાઈ જાય એટલે તેના પર લીંબુ, મીઠુ, મરચું લગાવી ગરમ ગરમ વરસાદ માં ખાવો, અત્યારે વડોદરા માં વરસાદ છે એટલે મેં સેક્યો છે અને મઝા માણીરહ્યા છે
- 3
લીંબુ, મીઠુ, મરચું લગાવી ખાવો
Similar Recipes
-
સેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
વર્ષાઋતુ માં મકાઈ સારા પ્રમાણ માં મળે છે . મકાઈ માંથી શરીર ને અનેક પોષકતત્વો મળી રહે છે . મકાઈ ને બાફી ને , શેકી ને , મકાઈ ના વડા કે શાક બનાવવા માં આવે છે .મકાઈ ને શેકી ને ખાવા ની મજા જ કઈ ઓર છે .#MRC Rekha Ramchandani -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ખાવાની મઝા આવે છે નાના મોટા સૌ ને ભાવતી બાફેલી મકાઈ. એકદમ સરળ રીત અને ટેસ્ટી મસાલો લગવાથી બનતી મકાઈ Bina Talati -
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole -
મકાઈ નું છીણ (Makai Chhin Recipe In Gujarati)
#MRCઅત્યારે વરસાદ ની ભીની ભીની મોસમ માં ગરમા ગરમ મકાઈ ખાવાની ખુબજ મજા આવે છે. અને મકાઈ માંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. તો આજે મકાઈ નું છીણ અથવા ચેવડો બનાવીશું. Reshma Tailor -
અમેરિકન મકાઈ સલાડ (American Makai Salad Recipe In Gujarati)
#MRCમાં લઇ ને આવી છું,અમેરિકન મકાઈ સલાડ..ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ખવાતી ને સૌની પ્રિય વાનગી મકાઈ છે .પ્રોટીન અને ફાઇબર થી ભરપુર મકાઈ બાળકો માં પણ પ્રિય છે .. Nidhi Vyas -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#GA4 #Week8 આમતો મકાઈ ચોમાસા તેની સીઝન માં આવે પણ અત્યારે બારે માસ મકાઈ મળે છે મારાં ઘરે બધા ને બહુ ભાવે છે એટલે આજે મેં મકાઈ નો દાણો બનાવ્યો છે Bina Talati -
મકાઈ ના ડોડા બાફેલા (Makai Doda Bafela Recipe In Gujarati)
મકાઈ ના ડોડા, બધા ના ફેવરેટ. વરસાદ માં ગરમા ગરમ ડોડા ખાવા ની મઝા જ કાંઈ ઔર છે.#RC1 Bina Samir Telivala -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
મકાઈ ની ચટપટી (Makai Chatpati Recipe In Gujarati)
વરસાદ માં ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Meghna Shah -
મકાઈ ચટપટી (Corn Chatpati Recipe In Gujarati)
#MRC#cookoadindia#coockpadgujarati વરસાદ ના મોસમ માં મકાઈ ને કેમ ભુલાય.મકાઈ શેકી ને તેની ઉપર લીંબુ લગાવી, મીઠું, મરચું નાખી ખાવાની મઝા પડે તેમ જ અમેરિકન મકાઈ માં મન ગમતા વેજીટેબલ એડ કરી લીંબુ અને મસાલો નાખી મકાઇ ની ચટપટી બનાવાય છે,જે ખૂબજ ટેસ્ટી લાગે છે. सोनल जयेश सुथार -
મકાઈ ની પાનકી (Makai Panki Recipe In Gujarati)
#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ વરસાદ ની મોસમ માં મકાઈ લોકોને ખાવા ખૂબ ગમે છે. આખી દુનિયા માં મકાઈ લોકપ્રિય છે. મકાઈ ઘણી જુદી જુદી ટાઈપ નાં મળે છે. મકાઈ સ્વાદ માં તો સારા લાગે j છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ છે. તાજા મકાઈ પોષક તત્વોથી ભરપુર છે. આંખો નું તેજ વધારવા માં મદદરૂપ. કેલ્શિયમ સારી માત્રા માં હોવાના લીધે હાડકા મજબુત રહે છે. કિડની ની સમસ્યા માં ફાયદેમંદ. કેલેરી ઓછી અને ફાઇબર વધુ હોવાના કારણે વજન ઓછું કરવા માં મદદરૂપ. આયર્ન ની માત્રા વધુ હોવાના કારણે હિમોગ્લોબીન વધારવા માં મદદરૂપ .યાદશકિત વધે છે. આજે મે નાસ્તા માં પાનકી બનાવી છે,જેને કેળા નાં પાન ઉપર પાથરી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
#MRCમોન્સૂન માં લીલી મકાઈ ખાવાની મજા આવે છે. જેમાંથી કોઈપણ વાનગી બનાવીને ખાઈ શકાય . Kshama Himesh Upadhyay -
ચીઝ મસાલા અમેરિકન મકાઈ (cheese masala American sweetcorn Recipe In Gujarati)
#GA4#Week8#cookpad#cookpadindia#cookpadgujarati#November2020મારી દીકરી ની મોસ્ટ ફેવરીટ. અને એમાં પણ ચીઝ હોય એટલે બાળકોને તો મજા જ પડે. મકાઈ એ એક હેલ્ધી વાનગી છે. ખૂબ જ સરળ અને ફટાફટ તૈયાર થઈ શકે છે. Dhara Lakhataria Parekh -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે, એટલે મકાઈ ના વડા ખાવા ની મઝા પડી જાય. #cookpadgujarati #cookpadindia #farshan #cornvada #EB Bela Doshi -
શેકેલી મકાઈ (ભુટ્ટા)(bhutta recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ આવતો હોય તેમાં ગરમા ગરમ શેકેલી મકાઈ મળી જાય તો તે વરસાદ અને મકાઈ ની મજા જ અલગ છે શેકેલી મકાઈ પર તાજા કાપેલા લીંબુનો રસ અને તીખો મસાલો તેને અલગ જ ટેસ્ટ આપે છે શેકેલી મકાઈ અથવા સ્ટીમ મકાઈ બીજ પરનો એક લોકપ્રીય નાસ્તો છે હું અને મારા hubby બીચ પર હોઈએ ત્યારે મકાઈ ખાવાનું ભૂલતા જ નથી#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૯ Sonal Shah -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
લીલી અમેરિકન મકાઈ ના ઢોકળા(Green American Makai Na Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટ#weekend chef#પોસ્ટ 3વરસતા વરસાદમાં મકાઈ ખાવાની ખૂબ મઝા આવે..અને એમાં થી બનતી વાનગી પણ... Jagruti Chauhan -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
ઢાબા સ્ટાઇલ મકાઈ નું શાક
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલચોમાસુ હોય ને વરસાદ પડતો હોય એટલે મકાઈ ની કોઈ પણ વાનગી હોય જેમ કે મકાઈ ના ભજીયા, ચીઝ મકાઈ બાઉલ કે પછી મકાઈ ચેવડો હોય કે સબ્જી હોય પણ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
કોર્ન બાઉલ (Corn Bowl Recipe In Gujarati)
મકાઈ એ આ મોસમ માં વધુ માત્રામાં આવે છે.જેનું શાક. વડા, પણ બનાવી શકાય છે. Stuti Vaishnav -
દૂધી અને મકાઈ ના થેપલા (Dudhi Makai Thepla Recipe In Gujarati)
આ વાનગી ખુબ પૌસ્તિક છે તેમ ફાઈબર નું પ્રમાણ વધુ છે,તેમજ અન્ય તત્વ્ પણ સારા એવા પ્રમાણમાં છે.સફેદ મકાઈ કરતાં પીળી મકાઈ વધુ પૌસ્તિક હોય છે. Kalpana Parmar -
મકાઈ ના ભજીયા (makai na bhajiya recipe in gujarati)
#sep નોર્મલી વરસાદ પડતો હોય તો આપણે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આજે મને એમ થયું કે કંઈક હેલ્દી વર્ઝન બનાવીએ તો મકાઈ ના ભજીયા અને કોળા અને ટામેટા નું સુપ બનાવ્યો Manisha Parmar -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
પીળી મકાઈ ના રોટલા (Yellow Makai Rotla Recipe In Gujarati)
પીળી ને સફેદ બને મકાઈ આવે છે તો આજ મેં પીળી મકાઈ ના રોટલા કરીયા. Harsha Gohil -
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
-
મકાઈ ના ગોટા
#ગુજરાતીમકાઈ ની સીઝન ચાલુ થઈ ગઈ છે માટે અમારા ઘરે તો વરસાદી માંગેલ મા પારંપરિક ભોજન મા મકાઈ ના ગોટા તો હોય જ...... Prerita Shah -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
#RC1 યેલ્લો રેસિપી. મકાઈ પોષક તત્વો થી ભરપૂર હોય છે. હેલ્થી તેમજ પચવામાં હલકું ધાન્ય છે. મકાઈ નું શાક એક ફ્રેન્ડ પાસેથી બનાવતા શીખી છું. Minaxi Rohit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15267501
ટિપ્પણીઓ