રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી તેલ મૂકી જીરું, લીલું મરચું, આદુ નાખી શિંગદાણા નાખવા સામો પાણી દહીં નાખી વઘારી દેવું ઢાંકી દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
-
-
-
મસાલા સામો (Masala Samo Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiપવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. સાબુદાણા, સામો, શિંગદાણા અને રાજગરીના લોટનો ઉપયોગ કરી ને ઘણી ફરાળી વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ વધારે તળેલી વસ્તુઓ આરોગ્યને નુકસાન કરે છે. તેથી આજે તમારી સાથે શેર કરુ છું મસાલા સામોની રેસીપી, જે ઝડપથી બને છે અને ભાત કે ખીચડી જેમ પેટ ભરેલું પણ રહે છે. સામો ન મોરૈયો કે સાઉં પણ કહે છે. તો તમે પણ બનાવજો મસાલા સામો.. Jigna Vaghela -
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
-
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend4#ખીચુવ્રત, ઉપવાસ માં ખવાઈ એવું ટેસ્ટી ફરાળી ખીચુ Megha Thaker -
-
-
-
-
-
-
-
-
દહીં માં સામો અને બટાકા
સામાં પાંચમ special..આજે સામો અને ખેડયા વગર ના શાક ખાવાની પ્રથા છે..પરંપરાગત આ રીત ચાલી આવી છે..તો મે પણ આજે દહીં વાળા સામો અને બટાકા બનાવ્યા.. Sangita Vyas -
-
-
-
-
-
-
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15267451
ટિપ્પણીઓ