રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણા જે બાફેલા છે તેમાંથી 2tbs મકાઈના દાણા કાઢી લો બાકીના મકાઈના દાણાને, લીલા મરચાં, આદુ મિક્સર જારમાંનાખો.3/4 કપ જેટલું પાણી ઉમેરી તેને ગ્રાઈન્ડ કરો. હવે તેને એક બાઉલમાં કાઢી લો અને તેમાં બાકીના જે મકાઈના દાણા નાખ્યા છે તે પણ તેની અંદર ઉમેરી દો.
- 2
હવે તેમાં મીઠું અને મનગમતા શાકભાજી ઉમેરો. તેમાં 1tbs બેસન ઉમેરી તેને હલાવો જો તળવા હોય તો ફક્ત બેસન પણ ચાલે અને જો પેનમાં શેકવા હોય તો તેમાં સોજી ઉમેરો. સોજી ઉમેર્યા બાદ તેને હલાવીને મિક્સ કરો અને સોજી નાખી છે તેથી તેને 15 મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
પછી તેમાં સોડા ઉમેરી હલાવો. પછી તેને અપ્પમ પેનમાં કરવા હોય તો પણ કરી શકાય અને તેલમાં વડા ને તળવા હોય તો પણ તરી શકાય. પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો. Sunita Shah -
-
-
-
-
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
સેઝવાન ચીલી કોર્ન મસાલા (sezwan chilly corn recipe in gujarati)
#વીકમીલ૧ #સ્પાઈસી #માઇઇબુક #પોસ્ટ11 Parul Patel -
-
-
-
-
-
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
-
ક્રિસ્પી કોર્ન બોલ્સ (crispy corn balls recipe in gujarati)
#સુપરશેફ3 #મોનસુન સ્પેશિયલ #વિક3ચોમાસાની ઋતુમાં શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. મકાઈ માંથી બનેલી બધી વાનગીઓ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં મકાઈના દાણા ક્રશ કરીને તેમાં વધુ લીલો અને સૂકો મસાલો કરીને મકાઈના ક્રિસ્પી બોલ્સ બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
ક્રિસ્પી કોર્ન ચાટ(Crispy Corn Chaat Recipe in Gujarati)
બાર્બેક્યું નેશન નું આ ફેમસ સ્ટાર્ટર. ઘરે પણ એકદમ ફટાફટ બની જાય.ખાવામાં પણ મજ્જા આવે.#GA4#Week6#Chat Shreya Desai -
-
-
-
સોજીના મિક્સ વેજ અપમ (Sooji Mix Veg Appam Recipe In Gujarati)
#KERસોજીના અપમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તેમજ મિક્સ વેજ નો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15268246
ટિપ્પણીઓ (4)