ડુંગળી ભજીયા (Dungli Bhajiya Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB Week 9

ડુંગળી ભજીયા (Dungli Bhajiya Recipe In Gujarati)

#EB Week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટી ડુંગળી ની ગોળ કાપેલી
  2. 1 કપબ્રેડ અથવા સોજી
  3. 3/4 કપમેંદો
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ચીલી ફ્લેક્સ
  6. કાળા મરી પીસેલા
  7. જરૂર મુજબ પીવાની સોડા
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સહુ પ્રથમ મેંદામાં મીઠું, મરી પીસેલા, ચીલી ફ્લેક્સ,સોડા નાખી ને પતલુ ખીરું તૈયાર કરી લઈએ. કેમ સુધી સાઈડ માં તેલ ગરમ કરવા માટે રાખો.

  2. 2

    ત્યાં સુધી મેંદાના ખીરામાં ડુંગળીની ગોળ સ્લાઈસ બોળી ને બ્રેડ ક્રમ્સ લગાવીને બધી જ આવી રીતના તૈયાર કરી લો. ત્યાં સુધી તેલ ગરમ થઈ જશે.

  3. 3

    તેલ ગરમ થયા બાદ તેમાં તળી લો અને તળાઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં કાઢી મનગમતી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

ટિપ્પણીઓ

Similar Recipes