રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ડુંગળી, લીલા મરચા, કોથમીર, આદું બધુ ઝીણું ચોપ કરી લો.
હવે ચણા ના લોટ માં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, તીખા પાઉડર, ગરમ મસાલો, હીંગ બધુ મિક્સ કરી થોડુ પાણી નાંખી અડવાળો - 2
હવે ડુંગળી ને બધુ ચોપ કરેલુ મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખો. બેટર થોડુ જાડુ રાખવાનું. હવે તેમા સોડા નાખો અને 2 ચમચી ગરમ તેલ નાંખી ને હલાવો.
હવે પેન મા તેલ ગરમ કરી ને હાથ થી અથવા ચમચી થી પકોડા તેલ મા નાખો. સોનેરી થાય ત્યાં સુધી તળો. તો તૈયાર છે ઓનિયન પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આજે મે ડુંગળી ના ભજીયા બનાવ્યા છે,આ ભજીયા ચોમાસા ની સિઝન મા ખુબ જ ટેસ્ટી લાગે છે અને તમે એમ પણ ચટણી સાથે ખાઈ શકો છો તો 1 વાર જરુર થી બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251884
ટિપ્પણીઓ