મલ્ટીગ્રેઇન ફ્લોર મસાલા દૂધી થેપલા (Multigrain Flour Masala Dudhi Thepla Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar

મલ્ટીગ્રેઇન ફ્લોર મસાલા દૂધી થેપલા (Multigrain Flour Masala Dudhi Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
12થેપલા બનશે
  1. 1/2 કપછીણેલી દૂધી
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 2 ચમચીમકાઈનો લોટ
  4. 2 ચમચીજુવાર બાજરાનો લોટ
  5. 4 ચમચીઘઉંનો લોટ
  6. 2 ચમચીચોખાનો લોટ
  7. 2ચમચીમેથિયા મસાલો
  8. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  9. 1 ચમચીકસુરી મેથી
  10. 2 ચમચીકોથમીર
  11. 1 ચમચીતલ
  12. 1/2 ચમચીઅજમા
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1/4 ચમચીહિંગ
  16. 2 ચમચીદહીં
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 1 ચમચીતેલ મોણ માટે
  19. તેલ થેપલા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને ખમી લેશું હવે બધા લોટ લેશું હવે તેમાં મસાલા કરશું હવે દહીથી લોટ બાંધીશું પાણી નથી નાખવાનું

  2. 2

    હવે લોટને રેસ્ટ નથી આપવાનો લોટ બંધાઈ જાય એટલે તરત જ તેના થેપલા વણી લેશુ અને તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન ટપકી પડે તેવા પકાવી લેશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes