સુખડી (Sukhadi Recipe In Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો
  1. 1 વાડકીઘઉં નો લોટ
  2. 1 વાડકીઘી
  3. 1 વાડકીગોળ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સુખડી ની સામગ્રી તૈયાર કરો.હવે એક કઢાઈ માં ઘી નાખીને ઘઉં નો લોટ નાખો. આ લોટ ને લગભગ 15 થી 20 મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહો.

  2. 2

    ગોલ્ડન બ્રાઉન કલર નો થઈ જાય પછી ગેસ બંધ કરી એમાં ગોળ ઉમેરી પછી હલાવો.

  3. 3

    હવે એક થાળી માં ઘી લગાવી ને પાથરી દો..10 મિનિટ સુધી રહેવા દો. થોડું ઠંડું થાય એટલે કાપા કરી દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes