ચોકલેટ સુખડી(Chocolate Sukhadi Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
ચોકલેટ સુખડી(Chocolate Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મૂકો.
- 2
ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ સેકો. બરાબર લોટ શેકાય એટલે સુગંધ આવશે. હવે તેમાં થોડો કોકો પાઉડર એડ કરો હવે છીણેલો ગોળ એડ કરો હવે melted ચોકલેટ એડ કરી ને બરાબર હલાવો.
- 3
હવે એક ગ્રીસ કરેલી પ્લેટ માં આ મિશ્રણ ને થાળી દો. અને પીસ કરીલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ સુખડી (Chocolate Sukhadi)
#માઇઇબુક##પોસ્ટ ૨ #દુખડાં હરે ચોકલેટ સુખડી’ ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘સુખડી - ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે, ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયાનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાના ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધી ઓર જામે. તેમા ઉપર ચોકલેટ નું પડ એટલે બાળકો ને પણ મનપસંદ. નીલમ પટેલ (Neelam Patel) -
ચોકલેટ સુખડી કેક (Chocolate sukhadi cake recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી પર ભગવાને વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવવામાં આવે છે તો મેં ચોકલેટ સુખડી કેક બનાવી. Kajal Rajpara -
-
-
ચોકલેટ ખાખરા (Chocolate Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા તો બધાં જ બનાવતા હોય છે મે આજ ખાસ બાળકો ને ભાવે તેવા ખાખરા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
-
ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021#Cookpadindia#Cookpadgujarati#Homemadesweet#Healthysweet Neelam Patel -
-
ચોકલેટ શકકરપારા (Chocolate Shakkarpara Recipe In Gujarati)
#childhoodબાળકો ના ફેવરિટ નાસ્તો એટલે ચોકલેટ જેને હેલ્ધી કરી પીરસો એટલે બહુ જ ભાવે. Avani Suba -
ચોકલેટ બરફી (chocolate barfi recipe in gujarati)
#india2020 # ચોકલેટ પરસુલીઆ અમારા બ્રાહ્મણ માં કોઈ દેવલોક પામે ત્યારે પહેલા ના જમાના માં બનાવતા ,પણ તે ઇલાયચી ફ્લેવર વાળી પણ મેં તેમાં મારો ટચ આપ્યો છે Harshida Thakar -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
સુખડી (Sukhadi recipe in Gujarati)
#trend4#sukhadi#week4#post4#cookpadindia#cookpad_guસુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે. Chandni Modi -
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
પૌષ્ટિક અને હેલ્દીસુખડી જે નાના-મોટા સહુને જ ભાવે છે જેમ દૂધ છે તેને કંઈક અલગ જ સ્વાદ છે તેની અંદર કઈ ઉમેરો કે ન ઉમેરો પૌષ્ટિક તો છે જ અને તેનો સ્વાદ પણ અનેરો છે તેવી જ રીતે પણ કંઈક આવું જ છે #ટ્રેડિંગ Varsha Monani -
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
-
-
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13568997
ટિપ્પણીઓ