દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#RC2
કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી

દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC2
કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદહીં
  2. 3 ચમચીતેલ
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/2 ચમચીજીરૂ
  5. મીઠા લીમડાના પાન
  6. ચપટીહિંગ
  7. 2સૂકા લાલ મરચા
  8. 1/3 ચમચીહળદર
  9. 1લસણ મરચાની પેસ્ટ
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરી લેવી જેથી કરીને વઘાર થઈ જાય કારણ કે તિખારી બનતા વાર નથી લગતી.એક વાસણમાં તેલ ગરમકરવા રાખો. ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લાલ મરચા,હિંગ, લીમડાના પાન નાખવા.

  2. 2

    પછી લસણ ણી પેસ્ટ નાખી હલાવો. અને તરતજ બધા મસાલા નાખી હલાવી ને દહીં ઉમેરી ગેસ બંધ કરી હલાવી લીલાધાણા નાખી સર્વ કરો.

  3. 3

    દહીં તીખારી સર્વ કરી મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

ટિપ્પણીઓ

Similar Recipes