દહીં  તિખારી કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ (Dahi Tikhari Kathiyawadi Dhaba Style Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ચટાકેદાર, સ્પાઈસી અને અસ્સલ કાઠીયાવાડી દહીં તિખારી, જોતા જ મોંઢા માં પાણી આવી જાય.
#CB5

દહીં  તિખારી કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ (Dahi Tikhari Kathiyawadi Dhaba Style Recipe In Gujarati)

ચટાકેદાર, સ્પાઈસી અને અસ્સલ કાઠીયાવાડી દહીં તિખારી, જોતા જ મોંઢા માં પાણી આવી જાય.
#CB5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5  મીનીટ
2 સર્વ
  1. 1 કપજાડું દહીં
  2. 2 ટે સ્પૂનતેલ
  3. 1 ટી સ્પૂનહળદર
  4. 1 ટે સ્પૂનધાણા જીરું
  5. 2 ટે સ્પૂનલાલ મરચું
  6. 5મોટી લસણની કળી
  7. ચપટીહીંગ
  8. મીઠું
  9. કોથમીર અને લીલું લસણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

5  મીનીટ
  1. 1

    લસણ અને લાલ મરચું ને ખાંડણી - દસ્તા / મીકસર થી વાટી ને પેસ્ટ બનાવવી.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી ચપટી હીંગ નાંખી, લાલ મરચું અને લસણ ની પેસ્ટ ને સોતે કરવી.અંદર હળદર, ધાણા જીરું પાઉડર તેલ છુટે ત્યાં સુધી સોતે કરવું.

  3. 3

    ગેસ બંધ કરી, અંદર ફેટેલું દહીં નાંખી હલકા હાથે મીકસ કરવું.કોથમીર અને સમારેલા લીલા લસણ થી ગારનીશ કરવું. ભાખરી, બાજરાના રોટલા, જુવાર ના રોટલા અથવા રોટલી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes