દહીં ની તિખારી (dahi tikhari recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

#સ્પાઈસી
#માઇઇબુક
Post - 11

દહીં ની તિખારી (dahi tikhari recipe in gujarati)

#સ્પાઈસી
#માઇઇબુક
Post - 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4લોકો માટે
  1. 3 વાટકીદહીં
  2. 2 નંગમરચા
  3. 10કડી લસણ ની કટકી
  4. 1 નંગટમેટું
  5. ધાણા ભાજી, લીમડાના પાંદ
  6. 2 ચમચીતેલ
  7. રાઈ, જીરું, હિંગ વધાર માટે
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 3 નાની ચમચીલાલ મરચા પાઉડર
  10. 2 નાની ચમચીધાણાજીરું
  11. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પહેલા દહીં લો તે પાણી જેવું ના હોવું જોઈએ. તેને વધારવા માટે ઉપર મુજબ ની સામગ્રી લો અને વધારો.

  2. 2

    તો તૈયાર છે આપણી દહીં ની તિખારી. જેને તમે બાજરા ના રોટલા સાથે કે રોટલી સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes