દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB
Week 10
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરો
- 2
એક કથરોટ માં ખમણેલી દૂધી લો.હવે તેમાં લોટ નાખી સરસ મિક્સ કરી લો.હવે ૨ ચમચી મોણ, મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી બધું લોટ માં ભેળવી લો...
- 3
હવે જરૂર મુજબ દહીં નાખી કણક તૈયાર કરી કણક ને ૧૦ મિનિટ રેસ્ટ આપો... હવે એક લુવો લઇ પાટલા પર વણી લોઢી માં તેલ ની મદદ થી શેકી લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10થેપલા ગુજરાતી ના ફેવરીટ... ગુજરાતી ફૂડ ની વાત હોઈ એટલે થેપલા હોઈ જ ...ગરમ કે ઠંડા બને ખાય શકાય...વડી દૂધ કે દહીં વડે લોટ બાંધો અને સરસ ઠંડા કરી ને ભરી લો તો 1 વીક સુધી પણ સારા રહે છે ..ફરવા માં સાથે લઈ જવા માં ખૂબ જ ઉપયોગી બને છે. KALPA -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘરમાં થેપલા બહુ જ પ્રખ્યાત હોય છે થેપલા માં જ અલગ અલગ variation કરીને બનાવવામાં આવે તો તેની મજા જ કંઈક અલગ જ હોય છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272186
ટિપ્પણીઓ