ઈડિયપ્પમ વીથ મુંગદાલ સંભાર (Iddiyappam Moong Dal Sambhar Recipe In Gujarati)

#RC2
#cookpadguj
#cookpad
#cookpadindia
ઈડિયપ્પમ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. પણ આજે ઈડિયપ્પમ મસાલેદાર બનાવ્યા છે. સાથે મગની દાળનો સંભાર નારિયેળની ચટણી બનાવી છે.
ઈડિયપ્પમ વીથ મુંગદાલ સંભાર (Iddiyappam Moong Dal Sambhar Recipe In Gujarati)
#RC2
#cookpadguj
#cookpad
#cookpadindia
ઈડિયપ્પમ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. પણ આજે ઈડિયપ્પમ મસાલેદાર બનાવ્યા છે. સાથે મગની દાળનો સંભાર નારિયેળની ચટણી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાના લોટને એક બાઉલમાં કાઢી લો. એક તપેલીમાં પાણી ઉકળવા મુકો.
- 2
ઉકળતા પાણીમાં મીઠું તથા તેલ નાખો. મિક્સ કરી આ પાણી લોટમાં નાખી અને ચમચીની મદદથી ધીમે ધીમે હલાવી અને દસ મિનિટ માટે ઢાંકી રાખો.
- 3
હવે દસ મિનિટ બાદ આ મિશ્રણને હાથમાં તેલ લગાવી મસળી અને સ્મૂધ કરી લો. સેવના સંચામાં તેલ લગાડી અને તેમાં આ લોટ ભરો. નાની-નાની ડિશમાં તેલ લગાવી ફોટા માં બતાવ્યા પ્રમાણે ઈડિયપ્પમ બનાવો.
- 4
એક તપેલામાં અથવા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો. પ્લેટ મુકી અને ત્રણથી ચાર મિનિટ આ ઈડિયપ્પમ વરાળે બાફી લો. હવે સંભાર માટે તેલ મૂકો. તેમાં રાઈ નાખી ક્રેક થાય એટલે તેમાં સૂકું મરચું, લીલુ મરચું, લવિંગ તજ, તમાલપત્ર, મેથી દાણા, લીમડી પત્તા નાખી સાંતળી લેવા. હવે તેમાં ડુંગળી નાખી સાંતળી લેવી.
- 5
ત્યારબાદ સમારેલા ટામેટા અને ગાજર નાખી સાંતળી લો. હળદર તથા હીંગ નાખી મિક્સ કરી લો.હવે તેમાં એક કપ પાણી રેડો. પાણી ઉકળે એટલે મગની દાળને ધોઈ અને તેમાં એડ કરો, આવશ્યકતા અનુસાર મીઠું નાખો અને મિક્સ કરો. કુકર બંધ કરી એક સીટી વગાડવી.
- 6
કૂકર ઠંડું થાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણાજીરૂં, સંભાર મસાલો, લીલા ધાણા, લીંબુ નો રસ એડ કરો અને મિક્સ કરો.
- 7
હવે તૈયાર થયેલ ઈડિયપ્પમ ઉપર ચીલી ફ્લેક્સ તથા લીલા ધાણા સ્પ્રેડ કરી,સજાવી, ટેસ્ટી બનાવી દો.તો તૈયાર છે મસાલેદાર ઈડિયપ્પમ!! સંભાર સાથે અને નાળિયેરની ચટણી સાથે ખાવાની મજા પડી જાય છે.
Similar Recipes
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
-
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
-
-
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાનો ઉપમા એ ખૂબ પૌષ્ટિક છે. આ ઉપમાને કુકરમાં બનાવો પડે કારણકે ઘઉંના ફાડા એ ખૂબ કડક હોય છે અને કુકર વગર કુક થતા ખૂબ વાર લાગે છે. આમાં પાણીનું પ્રમાણ માપસર રાખવાથી સરસ છુટ્ટો ઉપમા બને છે. Neeru Thakkar -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (5)