મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

#RC3
#week3
લાલ રૅઇન્બો

મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

#RC3
#week3
લાલ રૅઇન્બો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
1 સર્વિંગ
  1. 1મગ પાપડ તરેલો
  2. 1નાનો બીટ ક્રશ કરેલો
  3. 1નાનો ટામેટું જીણું સમારેલું
  4. 1નાની ડુંગળી સમારેલી
  5. 1 ચમચીકોથમીર સમારેલી
  6. 2 ચમચીગાર્લિક સેવ
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1નાનો લીંબુ
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ઉપર આપેલા બધાજ વેજિટબલ 1 બાઉલ માં સ્વાદ મુજબ મીઠું ચાટ મસાલો મરચું ચમચી થી મિક્સ કરીશું.

  2. 2

    હવે પાપડ મા મિક્સ વેજિટબલ ગાર્નિશ કરવુ અને કોથમીર ગર્નિશ કરવી.

  3. 3

    તો તૈયાર છે મસાલા પાપડ.જે અહી સર્વ કરીશું.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

ટિપ્પણીઓ

Similar Recipes