રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક તાંબા ની તપેલીમાં પાણી નાખી ઉકાળો પછી તેની અંદર ચા છીણે લૂ આદું ફૂદીના પાન ઈલાયચી પાઉડર નાખી ફૂલ ઉકાળો પાંચ મિનિટ સુધી
- 2
હવે તેની અંદર દૂધ ખાંડ નાખી પાંચ મિનિટ સુધી ઉકાળો પછી કપ મા કાઢી ચા નો આનંદ મનાવો તો તૈયાર છે આદું મસાલા ચા
Top Search in
Similar Recipes
-
-
આદુ ફુદીના મસાલા ચા ( Adu fudina Masala chai recipe in gujarati
શિયાળાની ગુલાબી ઠંડીમાં ચા પીવાની ખૂબ જ મજા આવે છે. સાથે જો ગરમ નાસ્તો મળી જાય તો વધારે મજા આવે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના મસાલાવાળી ચા પીવા મળી જાય તો જલસો પડી જાય. Parul Patel -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
#MRCઅદરક મસાલા ચા ચા એ ગુજરાતીઓ નું પ્રિય પીણું છે. Bhavini Kotak -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
-
-
-
-
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલેદાર ચાની ચૂસકી સાથે પ્રચલિત પારલેજી..😍નાનપણનાં દરેકનાં મનપસંદ પારલેજી તમને યાદ તો હશેજ. ખાવા કરતા રમવામાં વધારે મજા માણતા. રોજ સવારે ચાની ચૂસકીની સંગતમાં પારલેજીની પંગત પૂર્ણ થયા પછીજ દિવસની શરૂઆત થાય.આજે વર્ષો પછી મસાલેદાર ચાની બનાવટ સાથે પારલેજીનો સમન્વય મુકવાનો આ પ્રથમ પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે તમને પણ આ ખૂબ ગમશે.તો ચાલો આ જુગલબધીમાં જમાવટ લાવતી મસાલેદાર ચાની બનાવટ સમજીએ.#Cooksnapchallenge#week૩#drinkrecipes#tea#evergreenmasalatea#મસાલાચા#tealovers#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
-
-
-
-
કુલ્લડ આદુ મસાલા ચા
#ટીકોફીઆ ચા નો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે.એક વાર પીશો તો વારંવાર પીવાનું મન થાશે... Kala Ramoliya -
🍃"મસાલા ચા"🍃(ધારા કિચન રસિપી)
💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો સવારે ચા પીવા નું ખુબ જ પસંદ કરે છે તો આજે હું "મસાલા ચા" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐#ઇબુક#Day12 Dhara Kiran Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15281360
ટિપ્પણીઓ (6)