દાડમ અને ગુલાબ નું શરબત (Pomegranate Rose Sharbat Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1લાલ દાડમ
  2. 4ગુલાબ ના દેશી ગુલાબ
  3. 1લિમ્બુ
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીરોઝ સિરપ
  6. 1 ગ્લાસરીયલ નું દાડમ ફ્લેવર જ્યુસ
  7. 1 ગ્લાસપાણી
  8. 1/2 ચમચી સંચળ
  9. 1/2 ચમચી મરી પાઉડર
  10. 4-6આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાડમ ધોઈને સાફ કરી લો અને તેનાં દાણા કાઢી લો.ગુલાબના ફૂલ ની પાંખડી છૂટી કરી ને ધોઈ લો.હવે મિક્સરમાં બધું સાથે ક્રશ કરી લો.અને ઉપરથી મનપસંદ ડ્રાય ફ્રૂટ નાખીને સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

Similar Recipes