શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપનીર
  2. 4-5ડુંગળી
  3. 3લીલા કેપ્સીકમ મરચા
  4. 6-7કળી લસણ
  5. 8-10કાજુ
  6. 2-3 ચમચીતેલ
  7. 1/2 ચમચીજીરું
  8. 2કાશ્મીરી સુકા લાલ મરચા
  9. 2 ચમચીધાણા જીરું
  10. 3-4 ચમચીકિચન કીગ મસાલો
  11. 1/2 ચમચીહળદર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. સર્વ કરવા માટે----
  14. છીણેલું પનીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક પેન માં તેલ અને બટર ગરમ કરો હવે તેમાં સમારેલી ડુંગળી નાખી સાતળો

  2. 2

    પછી તેમા લીલા મરચા, લસણ નાખો પછી તેમા સમારેલા ટામેટા નાખી બરાબર હલાવી લો હવે તેમાં કાજુ, મગજ તરી, સુકા લાલ મરચા નાખી બરાબર હલાવી લો

  3. 3

    ઠંડું થાય એટલે તેને પીસી લો હવે એજ પેન માં ફરી થી તેલ લઈ તેમા પનીર ના ટુકડા તળી તેને નવશેકા પાણી મા નાખી દો

  4. 4

    હવે બીજા પેન માં તેલ અને બટર ગરમ કરો તેમા બનાવેલી પેસ્ટ નાખી થવા દો હવે તેમાં બધા મસાલા કરી લો થોડું પાણી નાખી બરાબર હલાવી લો હવે તેમાં ક્રીમ અથવા મલાઈ નાખી દો

  5. 5

    છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં સર્વ કર્યું છે, તો તૈયાર છે શાહી પનીર જે ખાવા માં ખરેખર ક્રીમી અને શાહી છે.😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

Top Search in

Similar Recipes