રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC3
Red recipe
Week-3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 100 ગ્રામ રીંગણ
  2. 100 ગ્રામ બટાકા
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. 1ઝીણું સમારેલું ટામેટું
  8. 1 ચમચીગોળ
  9. 2 ચમચા તેલ વઘાર માટે
  10. ૧ ચમચીરાઈ
  11. 1/2 ચમચી જીરૂ
  12. ચપટીહિંગ
  13. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    રીંગણાઅને બટાકાને છોલીને ઝીણા ઝીણા સમારી લો

  2. 2

    પ્રેશરકુકરમાં વધાર માટે તેલ મૂકી જીરું હિંગ લાલ મરચાનો વઘાર કરો

  3. 3

    આ શાક ભાખરી રોટલી અને બાજરીના રોટલા સાથે સરસ લાગે છે

  4. 4

    પછી તેમાં સમારેલા ટામેટા રીંગણ બટાકા નાખો પછી તેમાં મીઠું હળદર ધાણાજીરું ગરમ મસાલો ગોળ નાખી કૂકર બંધ કરી ત્રણ સીટી વગાડી બંધ કરી દો

  5. 5

    કૂકર ઠંડું પડે એટલે શાકને અધકચરુ મેસ કરી સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes